________________
૨૪૬
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
ભામાશાહે દેશની રક્ષાની ખાતર પિતાનું સર્વસ્વ દ્રવ્ય રાણા પ્રતાપને આપ્યુ હતુ
અને આજે પણ દેશના કોઈ પણ ખુણામાં દુષ્કાળ પડે છે ત્યારે જૈન સમાજ સૌથી મોખરે હેય છે.
સ્થાન સ્થાન પર ચાલતી પાંજરાપોળ તથા જીવદયા મંડળીઓના સ્થાપક અને રક્ષક પ્રાયઃ કરીને જૈનધર્મા નુયાયીઓ જ છે.
હવે થોડું આપણા માટે વિચારી લઈએ.
ભગવતી સૂત્રમાં મહાવ્રતધારીને દાન દેવાનું સ્પષ્ટ વિધાન છે. પરંતુ મહાવ્રતધારીની વ્યાખ્યા કરવામાં પૂર્વગ્રહ કે સંપ્રદાય. વાદના કારણે જે ભૂલ ખાઈ ગયા છે ?
સ્થાનકવાસી સંપ્રદાયના ઘાસીલાજી મહારાજની વિદ્વતા માટે સૌ કોઈને માન હોવા છતાં પણ અત્યન્ત સ્પષ્ટ ચાલુ પ્રશ્નોત્તરના સ દર્ભમાં તેમના રચેલા ભગવતી સૂત્રના છઠ્ઠા ભાગના ૬૬૪ જમા મહાવ્રતધારી મુનિને અર્થ “દેરા સાથેની સહપત્તિ એ પાતાના મેઢા ઉપર બાંધેલી હોય તે કર્યો છે. એટલે કે મહપત્તિ બાંધેલા સ્થાનકવાસી મુનિઓ જ મહાવ્રતધારી હોવાથી દાન માટે ચગ્ય છે. નાના બાલુડો પણ સમજી શકે છે કે “આવી વ્યાખ્યામાં દિગંબર, સાબર, તપાગચ્છ, ખરતરગચ્છ, અંચલગચ્છ અને લોકાગચ્છના બધાએ મુનિએ મહાવ્રતધારી નથી”
સર્વથા ટૂંકી બુદ્ધિનો કે ભાડુતી બુદ્ધિનો ઉપયોગ કરી જૈનાગમના સત્યાર્થને દૂષિત કરનાર પૂ ઘાસીલાલજી મહારાજને અને દષિત કરાવનાર તેમના પ્રકાશને માટે આપણી પાસે દયા ખાવા સિવાય બીજો માગ નથી.
પિજમા મહાકા ઉપર બાંધેલી
રિએ જ મહાત્ર