________________
૨૪૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ વાત નથી, પણ ઉપર્યુક્તપાત્રને આપવાથી અસંયમનું વર્ધન, પાપનું પષણ, અને ઇન્દ્રિયોને ઉત્તેજન કરનાર હોવાથી દાતા પાપકર્મને ઉપાર્જન કરનાર બને છે.”
સારાંશ કે ભાગ્યશાળી ગૃહસ્થને થોડે ઘણે અંશે દેશવિરતિ ચારિત્ર-ધર્મની પ્રાપ્તિ થયા પછી તેના બધાએ અનુષ્ઠાને મક્ષપ્રાપ્તિને માટે જ હોય છે.
પિતાના પાપી પેટની ખાતર અથવા પિતાની ગૃહસ્થાશ્રમી પૂરતાં સર્વથા અનિવાર્ય રૂપે કઈક પાપકર્મો કરવા પડે છે, તે પણ તે ગૃહસ્થ દિવસે કે રાત્રે એક આસન પર બેસીને કરાયેલા પાપ-અપરાધોનું મિચ્છામિ દુક્કડ આપીને તેટલા પૂરતા કરાયેલા પાપને ખખેરી નાખવાની ભાવનાથી પ્રતિક્રમણ કરે છે, એટલે કે સદ્દભાવનાપૂર્વક પાપનું પ્રાયશ્ચિત કરે છે આ પાપભીરૂ શ્રાવક વ્યવહાર પૂરતી પણ પાપવર્ધક પ્રવૃત્તિ શા માટે કરશે ?
પિતાની પાસે વિદ્યામાન વસ્તુનું દાન જેમકે -જ્ઞાનદાન, અન્નદાન, જલદાન, વસ્ત્રદાન કે સ્થાનદાન કરવાથી પિતાને આમિક L : લાભ થાય નહી તેવું દાન કરવા માટે વિરતિધર શ્રાવકને ઉત્સાહ
"3 " લતા આમિક હેતું નથી. મોક્ષ મેળવવાને માટે પુણ્યકર્મોને પણ સર્વથા ક્ષય કરવાનું હોય છે, પછી તે પુણ્યકાર્યો પણ શા માટે કરે?
આ બધી વાતનું ધ્યાન રાખીને “જે મહાવ્રતધારી હોય, શુદ્ધ કે શુભ અનુષ્ઠાન માલિક હોય, જીવ માત્રના કલ્યાણની ઉત્કટ ભાવનાવાલે હોય, પાપકર્મો સર્વથા કે દેશથી બધ કર્યા હોય, તેવા સત્પાત્રમાં જે પિતાની વસ્તુઓનું દાન કરશે, જેનાથી પિવાયેલે સત્પાત્ર, અહિંસક, સત્યાચારી, બ્રહ્મચારી અને પૂર્ણ