________________
શતક ૮મું : ઉદ્દેશક-9
૨૪૩ બેશક ! જ્યાં સુધી બની શકે, તેટલા પ્રમાણમાં શુદ્ધતાને ખ્યાલ રહે તથા મુનિઓને અસંયમથી બચાવી શકાય તદર્થે ગૃહસ્થાએ ઉપયોગ રાખવો જોઈએ, અને જ્યા પિતાની મતિ મુ ઝાય ત્યા આસપાસમાં બિરાજમાન ગીતાની સલાહ લઈને જે સમયે જે એગ્ય હેય તે કરવું. હવે ત્રીજા પ્રશ્નનો જવાબ આપતા ભગવતે કહ્યું કે :
જન-જે સંયમ વિનાના છે, ઈન્દ્રિયેના વેગને રોકનારા નથી, માનસિક વિચારોમાં પાપકર્મ, કષાયભાવ અને ચારે સ જ્ઞાન અત્યુત્કટ વેગ છે તે અસ જય કહેવાય છે
વિરત–પાપમાર્ગ જેમનાં બંધ નથી, એટલે હિંસા, જૂઠ, ચૌર્ય, મિથુન અને પરિગ્રહ નામના પાચ મેટા પાપોમાં સર્વથા આસક્ત છે. તથા વિષયવાસના અને ક્રોધાદિ કષાયેના દ્વાર સર્વથા ઉઘાડા છે તે અવિરત કહેવાય છે.
પ્રતિત પ્રયાથન પાર્ક–પ્રત્યાખ્યાન વડે જેમનાં પાપકર્મો પ્રતિહત થયા નથી, એટલે કે ખાન-પાન, કહેણું–કરણ, બોલચાલ, વ્યાપાર-વ્યવહારમાં રહેલા અનંત પાપોમાંથી એક પણ પાપ જે પ્રત્યાખ્યાન કરી શકતા નથી, તે અપ્રતિહત પ્રત્યાખ્યાન પાપકર્મો કહેવાય છે.
ઉપરના ત્રણ પ્રકારના અને આહાર પાણીને દાતા ગૃહસ્થ એકાતે પાપકર્મને જ ઉપાર્જન કરનાર બને છે, દેવાતા આહાર પ્રાસુક કે અપ્રાસુક તથા એષણીય કે અષણીય હાય, દાતાને રતિમાત્ર પણ નિર્જરા નથી
કારણ આપતા ભગવંતે કહ્યું કે “દેવાતું દાન એ મહત્વની