________________
۲
૨૨
વામાં આવશે. મહારાજશ્રીની વિસ્તૃત નેાંધ વાંચતા તેએાશ્રીએ સાગરને ગાગરમાં સમાવવા જેવું ભગીરથ કાર્ય કર્યું છે એમ સ્પષ્ટ સમજી શકાય છે મુશ્કેલ અને કઠિન બાબતેને એમણે સરળ અને સહેન્રી મનાવવા સ્તુત્ય પ્રયાસેા કર્યાં છે, જે માટે ખરેખર તેઓ ધન્યવાદને પાત્ર છે
6687
“ શ્રી ભગવતી સૂત્ર સાર–સંગ્રહુ ”ની પ્રસ્તાવના લખવાને મને મુઠ્ઠલ અધિકાર નથી, એ વાત હુ' સારી રીતે સમજુ છું. આ એક પ્રકારની અનધિકાર ચેષ્ટા કરવાને ટૂંકે ખુલાસે પણ કરી દઉ.. આજથી પચીસ વર્ષ પહેલા ઈ. સ. ૧૯૫૦માં શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન એની ‘આગમ વિભાગ’ની પરીક્ષામાં હું બેઠેલે અને પાસ થયેલા એ વખતે આ વિભાગના અભ્યાસક્રમમાં પાઠ્ય પુસ્તક તરીકે (૧) શ્રી ભગવતી સાર, (૨) ઉત્તરાધ્યયન સૂત્ર, (૩) કલ્પસૂત્ર એમ ત્રણ ગ્રથા હતા ભગવતી સાર એ તા ભગવતી સૂત્રના માત્ર છાયાનુવાદ હતા, એટલે એ બળ વડે આ ગ્રંથની પ્રસ્તાવના લખવી, એ તા સૂઠના ગાઠીયે ગાંધી થઇ જવા જેવી માલિશતા છે. હકીકત એ છે કે આઠે વર્ષની વયે જીવનમાં પ્રથમ વાર હુ શાસ્ત્રવિશારદ, જૈનાચા' સ્વ આચાય વિજયધર્મ સૂરીશ્વરજી, જેમણે વિશ્વમા જ્ઞાનની ગંગા વહાવી અનેક શ્રેષ્ઠ કાટિના સાધુ ભગવત અને પંડિતરત્ના જૈત સમાજન આપ્યા, તેમના તથા એ સ ઘાડાના સાધુએના પરિ ચયમાં આવ્યેા. ઇ. સ. ૧૯૧૬મા તેએ સૌ અમરેલીમાં ચેામાસુ હતા, તે પછી તેમના શિષ્યરત્ના આ. ઈંદ્રસૂરિજી, તથા શ્રી વિદ્યાવિજયજી મહારાજ સાથે મારે સતત સંપર્ક રહ્યો.
પચીસેક વર્ષ પહેલાં પૂ. વિદ્યાવિજયજી મહારાજને વાંદવા