________________
શતક ૮મું : ઉદ્દેશક-૬
૨૩૯ શકટકર્મ—ગાડી, ગાડા, આદિ વાહને અને તેના અંગેનો વ્યાપાર કરે.
ભાટીકર્મ–ગાડી, ઘેડા, બળદ વગેરેને ભાડે આપવા. ફેટકર્મ—ખેતી, કુવા, બેરિંગ આદિ દંતવાણિજ્ય-ચામડા, જીવતા જાનવરના ચામડા, શિંગડા, હાથીદાંત, કરતુરી, વાળ, પીંછા આદિને વ્યાપાર
રસવાણિજ્ય-મઘ, માંસ, શરાબ, માખણ આદિને વ્યાપાર.
વિષવાણિજ્ય–અફીણ, સમલ, ઉંદરમાંકડને મારવાની દવા, ઝેરના ઈજેકશન, કેરાલા, પાવડા આદિને વ્યાપાર
કેશવાણિજ્ય-મર પિોપટ આદિના વાળને વ્યાપાર લાખવાણિજ્ય-લાખ આદિને વ્યાપાર.
ચંદ્રશીલન કર્મ–કાપડની મીલ, કપાસનું જીન, અનાજ દળવાની ઘંટી આદિ મશીનનો વ્યાપાર.
નિલંછિત કમ–કેઈના અંગે પાગ છેદવાં, ડામ દેવા કે આકવાં દવદાહ કર્મ–જંગલ, મકાન આદિમા આગ લગાડવી. શેષણ કર્મ–તળાવ આદિના પાણીને સૂકવવાના ઠેકા લેવા આદિ.
અસતીષણ–માછીમાર, કસાઈ, કમાલ, ચેર, જુગારી, વેશ્યા વગેરેના પોષણ થાય તેવા વ્યાપાર કરવા.
ઈત્યાદિ કર્માદાનો શ્રાવકને વર્જવાના હોય છે.
0
:
છઠ્ઠો ઉદેશે સમાસ :