________________
૨૩૫
શતક ૮મું : ઉદ્દેશક-૬ ૩૬ મન શરીરથી કરાવતા નથી. ૩૭ વચન અને શરીરથી કરાવતું નથી. ૩૮ મન-વચનથી અનુમતે નથી. ૩૯ મન અને કાયાથી અનુમોદને નથી. ૪૦ વચન અને શરીરથી અનુમોદતો નથી, ૪૧ મનથી કરતું નથી. ૪૨ વચનથી કરતું નથી. ૪૩ શરીરથી કરતું નથી. ૪૪ મનથી કરાવતે નથી ૪૫ વચનથી કરાવતો નથી. ૪૬ શરીરથી કરાવતું નથી. ૪૭ મનથી અનુદતે નથી. ૪૮ વચનથી અનુમતે નથી. ૪૯ અને શરીરથી અનુદત નથી
ઉપર પ્રમાણે સ્થૂલ પ્રાણાતિપાત વિરમણના ઓગણપચાસ ભાગા થાય છે.
જીવમાત્રની પરિણતિ અને પરિસ્થિતિ, કર્મોના કારણે સર્વથા જદી જુદી હોય છે. આ કારણે જ પ્રાણાતિપાત (હિંસા)ને ત્યાગમાં પ્રત્યેક જીવાત્મા પોતપોતાની મર્યાદામાં રહીને હિંસાનો ત્યાગ કરે છે, અને જેમ જેમ આત્મબળ વધતું જાય, તેમ તેમ સર્વથા એટલે મન-વચન-કાયાથી કરવું, કરાવવું અને અનુમોદવુ પણ ત્યાગી દે છે.