________________
૨૩૪
શ્રી ભગવતી સૂત્ર સાર સ ́ગ્રહ
૧૪ મન-વચનથી કરતા નથી અનુમેદ્યતેા નથી. ૧૫ મન અને કાયથી કરતા નથી અને અનુમત્રતા નથી ૧૬ વચન અને કાયથી કરતા નથી અને અનુમેદતા નથી ૧૭ મન-વચનથી કરાવતા નથી અનુમેહતા નથી. ૧૮ મન–શરીરથી કરાવતા નથી અનુમાનતા નથી ૧૯ વચન અને કાયાથી કરાવતા અનુમેદતા નથી. ૨૦ એકલા મન વડે કરતા નથી કરાવતા નથી. ૨૧ વચન વડે ફરતા કરાવતા નથી. ૨૨ શરીર વડે કરતા કરાવતા નથી. ૨૩ મન વડે કરતા નથી અનુમેદતા નથી. ૨૪ વચન વડે કરતા નથી અનુમેદતે નથી. ૨૫ શરીર વડે કરતા નથી અનુમાઢતા નથી. ૨૬ મન વડે કરાવતા કે અનુમેાઢતા નથી. ૨૭ વચન વડે કરાવતા કે અનુમેદતા નથી. ૨૮ શરીર વડે કરાવતા કે અનુમાનતા નથી. ૨૯ મન-વચન કાયાથી કરતા નથી.
૩૦ મન-વચન કાયાથી કરાવતા નથી.
૩૧ મન-વચન કાયાથી અનુમાદતા નથી. ૩૨ મન-વચનથી કરતા નથી.
૩૩ મન-શરીરથી કરતા નથી.
૩૪ વચન અને કાચી કરતા નથી.
૩૫ મન-વચનથી કરાવતા નથી.