SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૮મુ : ઉદ્દેશક-૬ આ પ્રમાણે પેાતાના આત્માને પાપેામાંથી, પાપભાવનાઓમાંથી અને પાપી સંસ્કારમાંથી નિવૃત્ત કરીને અપ્રત્યાખ્યાન કષાયને સથા કે દેશથી દબાવી દેશે ત્યારે તે ભાગ્યશાળીને જૂદા જૂદા નિરથ ક પાપાને અને છેવટે પાપી પેટ માટે કરાતા પાપેાને પણ ત્યાગવાની ભાવના થતા દેશિવરતિ ધમને અર્થાત્ સ્થૂળરૂપે હિંસાદિ પાપાને ત્યાગ કરશે. આ પ્રમાણે સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર વડે સશક્ત બનેલા આત્મા પેાતાની પરિસ્થિતિ પ્રમાણે સ્થૂળ કે સૂક્ષ્મ પાપાને નીચે લખ્યા પ્રમાણે ત્યાગ કરશે. તે આ પ્રમાણે : ૧ મન, વચન અને કાયાથી કરતા નથી, કરાવતા નથી અને અનુમેાદતા નથી. ર મન, વચનથી કરતા નથી, કરાવતા નથી અને અનુમેદતા નથી. ૩ મન, કાયાથી કરતા નથી, કરાવતા નથી અને અનુમેાદતા નથી. ૪ વચન તથા કાયાથી કરતા–કરાવતા અને અનુમેદતે નથી. ૫ કેવળ મન વડે કરતા, કરાવતા, અનુમેઢા નથી. ૬ કેવળ વચન વડે કરતા, કરાવતા, અનુમાદતા નથી. છ કેવળ કાય વડે કરતા, કરાવતા અને અનુમોદતા નથી. ૮ મન, વચન, કાય વડે કરતા-કરાવતા નથી. ૯ મન, વચન, કાય વડે કરતે નથી અનુમેતેા નથી, ૧૦ મન, વચન કાય વડે કરાવતા નથી અનુમેદતા નથી. ૧૧ મન-વચનથી કરતા નથી, કરાવતા નથી. ૨૩૩ ૧૨ મન અને શરીરથી કરતા નથી કરાવતા નથી ૧૩ વચન અને કાયથી કરતા નથી કરાવતા નથી. : C
SR No.011557
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1977
Total Pages653
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy