________________
૨૩૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ આત્મા વિદ્યમાન હોવા છતાં પણ કષાના ખૂબખૂબ મજબૂત બનેલા કારોમાં સર્વથા બાધ (તિરભૂત) હોવાથી તે આત્માનું દર્શન કેઈપણ જીવાત્માને થઈ શકતું નથી
ભ્રમજ્ઞાનને માલિક જેમ પોતાના રોગની ઔષધી મેળવવાને માટે ગમે ત્યાં ફાંફા મારતા હોય છે, છતાં સમ્યગ નિદાન અને ઔષધ મેળવી શકતો નથી. તેમ અજ્ઞાનાવૃત્ત આ જીવ પણ “દરિસણ દરિસણ કરતા ફરે તે રણ રેઝ સમાન ..” અમુક સ્થાને આત્મદર્શન થશે, ત્યાં થશે, આમ પૂરા બ્રહ્માંડમાં પ્રત્યેક સ્થાનમાં, પ્રત્યેક અવતારોમા, આત્મદર્શન મેળવવાને માટે રખડી ચૂક્યું છે પરંતુ કયાંય દર્શન એટલે સમ્યગદર્શન મેળવવાને માટે સમર્થ બન્યું નથી અને સંસારનું પરિભ્રમણ પણ મટી શક્યું નથી.
આનુ સબળ અને મૌલિક કારણ બતાવતાં જેનશાસને કહ્યું કે અનંત ભવોની માયાને લઈ આત્માના પ્રત્યેક પ્રદેશ ઉપર અન તાનુબંધી-કણાની જે ગાઢ છાયા પડેલી છે તેના કારણે લગભગ સર્વથા અસમર્થ બનેલે આત્મા પોતાનું તથા પિતાની આત્મીયતાનું દર્શન મેળવી શકતા નથી સ સારનો મેટો માનવસમૂહ જ આપણી સામે પ્રત્યક્ષ છે. જેમકે –
(૧) કેટલાએ જ મનુષ્ય અવતાર મેળવીને પણ બાયકાળથી જીવનના અંત સુધી શરાબપાન, જીવવધ, મારફાટ, જૂઠ, પ્રપંચ, તથા અનેક સ્ત્રીઓના ભેગકર્મમમાં જીવન પૂરું કરી રહ્યાં છે.
(૨) સભ્યાતિમાં જન્મેલે અને ભણે –ગણેલે હેવા છતાં માયાવ અમસ્કમા, અસભ્યકર્મોમાં જીવન પુરૂ કરી રહ્યા છે.