________________
શતક આઠમું : ઉ
– ૬
મંખલીપુત્ર ગોશાલ નિર્ધન હતું, અને ગાયેના વાડામાં જન્મેલ હોવાથી સૌ કોઈ તેને ગોશાલાના નામથી જ ઓળ ખતા અને બેલાવતા હતાં. એક દિવસ કેઈ શ્રીમંતને ત્યાં દીર્ઘતપસ્વી ભગવાન મહાવીરસ્વામીને પારણું કરતાં જોયા પછી ગોશાલાને થયું કે, આ તપસ્વીને જે હે શિષ્ય બનું તે મને પણ ખૂબ ખાવાનું મળશે. તેવા આશયથી પોતાની મેળે સાધુના કપડાં પહેર્યા અને ભગવાનના શિષ્ય તરીકે કઈક સમયે સાથે તે બીજા સમયે જૂદ થઈ વિચરતે હતો. પરંતુ આન્તર જીવનમાં ગૂઢ, દંભી, માયા મૃષાવાદી, પ્રપંચી અને કેવળ આહાર સંજ્ઞાને જ ગુલામ હેવાથી, બાહ્ય દષ્ટિએ મહાવીરસ્વામી સાથે રહેવા છતાં પણ લગભગ ભગવાનનો શત્રુ બનીને જ રહેતા હતે. શ્રદ્ધા વિનાને આ ગોશાલે થોડું ઘણું શિખે, કંઈક જાણ્યું, અને ભગવાન પાસેથી તેલેશ્યાની પ્રાપ્તિ થયા પછી તે તે મન-વચન તથા કાયાથી ભગવાનનો હાડવૈરી થઈ ચૂક્યો હતે ભગવાન મહાવીરસ્વામીના પૂર્વભવીય કર્મો પણ ઘણું જ વિચિત્ર હશે જેથી ખાસ સેવાને માટે ઈન્દ્ર મહારાજાએ મૂકેલે સિદ્ધાર્થદેવ અને બીજે ગોશાલે, આ બંનેના ઉપદ્રવોથી મહાવીરસ્વામીને ઘણું ઘણું શેષાવું પડયું છે. માટે જ પુરુષ– મહાપુરુષ કરતાં પણ કર્મસત્તા ઘણી જ બળવાન છે.
તેજલેશ્યા પ્રાપ્ત થયા પછી તે અત્યત ગર્વિષ્ઠ બનેલો ગોશાળે પિતાની મેળે જ પોતાની જાતને તીર્થકરરૂપે માનતો થયે, અને વાચાળતા તથા કંઈક પંડિત હેવાથી ઘણી મોટી સંખ્યામાં પિતાને સંઘ સ્થાપી દીધો હતો અને સમયે
*
—
—
—
—
—
—
—
—