________________
શતક ૮મું : ઉદ્દેશક-પ
૨૫
આનાથી વિશેષ હકીકત માટે પ્રજ્ઞાપના સૂત્રનુ` ૨૨મું પદ જોવા માટેની ભલામણુ કરવામાં આવી છે.
મિથ્યાદર્શીની જીવ કરતાં અવિરત સમ્યગ્દૃષ્ટિ જીવા હજારવાર ઉત્તમ છે, તેમના કરતાં દેશવિરતિધર ઉત્તમ છે. તેનાથી પ્રમાદી છતાં સર્વ વિરતિધર ઉત્તમ છે, અને કષાયી હૈાવા છતાં પણ અપ્રમત્ત વધારે શ્રેષ્ઠ છે.
માટે સ સારની માયાને ગૌણ કરી મિથ્યાત્વને તથા તેના ભાવને દૂર કરવાની ભાવના રાખવી
મેળવેલા સમ્યક્ત્વને શુદ્ધ કરવું, વિરતિધર બનવાની ભાવના રાખવી અને છેવટે વૃદ્ધાવસ્થા પાસે આવ્યે છતે ભાવદીક્ષા લેવા માટે પણ ઉત્સાહ રાખવે.
દ્રવ્ય દીક્ષા ન લેવાય ત્યાં સુધી રાજે રાજ ખાવા પીવામાં, એાઢવા–પહેરવામા આવનારી સારામાં સારી મનગમતી વસ્તુને ત્યાગ કરવા.
O....
પાંચમા ઉદ્દેશા સમાક્ષ
..........................SS
1