________________
શતક ૮મું : ઉદ્દેશક-૩
૨૧૭ જે ભાગ્યશાલીઓ આ વ્રતના પાલક બનશે તેને દયા ધર્મ પણ વિકસિત થતાં કઈ પણ જાતને પરિગ્રહ વધારવા માટે તેને ઉત્સાહ રહેશે નહિ. પછી ચાહે પહેરવાના કપડાં હેય, ખાવાની વસ્તુઓ હોય કે ફલ હોય. ખરીદ કરતા પહેલાં જ તેને આત્મા કહેશે કે વેચવા માટે આવેલા પદાર્થોને જેમ હું ભેગ કરી શકું છુ, તેમ બીજા મારા માનવ ભાઈઓ પણ ભેગ કરવા હકદાર છે. તેથી મારા આત્મા પૂરતી જ ખરીદી કરવાની છે, પણ સંગ્રહ કરીને પટારા ભરવા માટે નહિ. આ પ્રમાણે કપડાંઓની ખરીદીમાં અને ધનધાન્યની ખરીદીમાં પણ પરિગ્રહ ઉપર નિયત્રણ કરવાની ભાવના થતા જ માનવ માનવની વચ્ચે દયાધર્મ, મિત્રીભાવને પ્રવેશ થશે, અને સૌ કઈ સપીલા રહેશે. કેમકે માનવ માત્રને આ ધ્યાન વિનાનું જીવન બનાવવા માટે પરિગ્રહ પરિમાણ સિવાય બીજો એકેય ધર્મ નથી
એક જ ઝાડમાં સંખ્યાત-અસ ખ્યાત જીવની વિદ્યમાનતા હેવાથી તેવા હજારે ઝાડેને કપાવ્યા પછી ઉત્પાદિત કેલસાનો પાપ વ્યાપાર તથા તે દ્વારા લાખો કરોડોની કમાણીને મહાવીર સ્વામીને અનન્ય ઉપાસક (દયાધર્મને સ્પશે જેમને થયે હશે તે) કરી શકે તેમ નથી. કેમકે અંગારકમ વનકર્મ અને દવદાહકર્મ અત્યંત નિદનીય પાપ છે. આવા પાપસ્થાનકે સેવનારના માલિકના હૈયામાં મહાવીરસ્વામીને દયાધર્મ સ્થાયી બની શકે તેમ નથી. માટે જ દયાના સાગર ભગવાન મહાવીરસ્વામીએ આવા પાપકર્મોને ત્યાજ્ય-સર્વથા ત્યાજ્ય કહ્યાં છે
કારણ આપતાં કહ્યું કે અન તાત જીની હત્યા દ્વારા મેળવેલે પૈસો-બંગલે-હીરા મોતીના આભૂષણે કે હરવા-ફરવાની મોટરો પણ છેલ્લા સમયે તેના માલિકને આર્તધ્યાન અથવા