________________
૨૧૩
શતક ૮મું : ઉદ્દેશક-૩ જીવિક હેય તે વૃક્ષો અસંખ્યાત જીવવાળા કહેવાય છે અને જે વૃક્ષમાં અને છે તે અનંતજીવિક કહેવાય છે તેનો વિસ્તાર જીવવિચાર પ્રકરણથી જાણું લે વધારે વિસ્તાર પ્રજ્ઞા પના સૂત્રથી જાણવા માટેની ભલામણ છે.
છએ કાના જીવમાં સૌથી વધારે વનસ્પતિના જીવે છે, જે અનંતાન ત અને ચૈતન્ય સંજ્ઞાના માલિકે છે આપણે આત્મા ઉત્કૃષ્ટ પુણ્યવ તે જેમ મનુષ્ય શરીરમાં રહે છે, તેમ નિકૃષ્ટ પાપના ઉદયે તે અનતાનંત છે વનસ્પતિ શરીરમાં રહે છે. આમ સ્વતત્વની અપેક્ષાએ સૌ જીવો એક સમાન હોવા છતા પણ કર્યાવરણને લઈને સૌના વિભાગે જુદા જુદા પડ્યા છે
જેનાગમ કહે છે કે તે ત્યાં રહીને ભલે પોતાના પાપને ભેગવતા હોય તે પણ મનુષ્ય અવતારને પામેલા ભાગ્યશાળીઓએ પિતાના દયા ધર્મને વિકાસ કરી તે જીવે પ્રત્યે હમેશાને માટે દયાભાવ રાખવો જોઈએ.
વનસ્પતિ નું નિરર્થક હનન કરવું તે દયાવત આત્માને શોભતું નથી હરેક અનુભવી મહાપુરૂષે કહે છે કે પ્રકૃતિને અનુકુલ રહેનાર માણસ પ્રકૃતિને આશીર્વાદ મેળવે છે અને પ્રતિકુલ રહેનાર શ્રાપ મેળવે છે. વનસ્પતિ જીવોને ઉપકાર :
જન્મથી લઈને મૃત્યુ સુધી માણસને માટે ખાવા પીવા ઓઢવા કે પહેરવા માટે જે કાઈ પદાર્થો કામે આવી રહ્યા છે, તે બધાએ લગભગ વનસ્પતિજન્ય જ છે. માણસ માત્ર જે કાઈ કપડા પહેરે છે તે બધાએ વનસ્પતિમાંથી બનેલા હોય છે, રૂ એ વનસ્પતિ છે જે કાઈ ખોરાક ખવાય છે, જેમ ઘઉં, ચણા
ભાર માને કે નિરર્થક હા
કહે
છે અને