________________
શતક ૮મું : ઉદ્દેશક-૩
વનસ્પતિ સંબંધી પ્રશ્નોત્તરે ?
જગતના જીવે પોતાનું કલ્યાણ સાધે, સમ્યગજ્ઞાનની પ્રાપ્તિ થાય, પરિગ્રહના પાપની ભયંકરતા સમજે અને તે પાપોમાંથી મુક્તિ મેળવે. આવા “સવિ જીવ કરૂં શાસનરસી”ની ઉદાત્ત ભાવનાથી પ્રેરાઈને ગૌતમસ્વામીએ પૂછયું કે: હે પ્રભે! વૃક્ષે કેટલા પ્રકારના છે?
જવાબમાં દયાના સાગર ભગવાને ફરમાવ્યું કે, હે ગૌતમ! વૃક્ષે ત્રણ પ્રકારના છે. ૧. સંખેય જીવિક, ૨. અસંખ્યય જીવિક, ૩. અનંત જીવિક.
જે જીવેની ગણત્રી શક્ય હોય તે સંખ્યય વિક, એટલે કે તે વૃક્ષના જ સંખ્યાત છે જેમ તાલ, તમાલ, તલી, સાલ, સાલ કલ્યાણ, સરલ જાવઈ, કેતકી, કદલી, ચર્મવૃક્ષ, ભૂર્જવૃક્ષ, ખજુર અને નારિયેળ આદિ
જેની ગણત્રી કરવાની શકયતા નથી તે અસંખેય જીવિક એટલે કે તે વૃક્ષના છ અસ ખ્યાત છે. જે એક બીજ અને અનેક બીજરૂપે બે પ્રકારે છે.
લીમડે, આંબે, જાંબુડે, પીલુડે, બકુલ અને કરેજ આદિ એક બીજવાળા છે. જ્યારે અસ્થિક, તે દુકવિહ, બીજોરે, ફણસ દાડમ આદિ બહુ બીજવાળા ઝાડે છે. અંતે એમ પણ કહેવાયું છે કે જેનાં મૂળ, કદ, સ્કધ, પત્ર પુષ્પ અને ફળ પણ અસંખ્યય