________________
૨૦૭
શતક ૮મું : ઉદ્દેશક-૨
આ કર્મના બંધક જીવે – (૧) બીજા જીવની વૃત્તિ અને પ્રવૃત્તિને હાની કરનાર.
(૨) વિદ્યમાન શક્તિ છતાં પણ આલસ્યદેવની ઉપાસના કરનાર,
(૩) નિષ્કારણ પર દ્રોહ, પર ઘાત અને પર નિદાન કરનાર જે વર્યાન્તરાય કર્મને બાંધે છે
૧૦. ઇન્દ્રિય લબ્ધિ :
શરીરમાં બાહ્ય આકારે દેખાતી ઈન્દ્રિયેના મૂળ કારણમાં એકેન્દ્રિયાદિ જાતિ નામકર્મ અને પર્યાસિ નામકર્મ છે. જ્યારે ભાવેદ્ધિ માટે મતિજ્ઞાનાવરણીય કર્મને ક્ષચોપશમ મુખ્ય છે
અજ્ઞાન લબ્ધિ પણ ત્રણ પ્રકારે છે –મતિઅજ્ઞાન લબ્ધિ, શ્રુતજ્ઞાન લબ્ધિ અને વિર્ભાગજ્ઞાન લબ્ધિ.
દર્શન લખ્યિ ત્રણ પ્રકારે છે –
(૧) સમ્યગ્દર્શન લબ્ધિ–મિથ્યાત્વ મેહનીય કર્મને ઉપશમ, ભય અને ક્ષયપશમથી ઉત્પન્ન થતા શુદ્ધ શ્રદ્ધાનરૂ૫ આત્મ પરિણામને સમ્યગ્દર્શન લબ્ધિ કહેવાય છે.
(૨મિથ્યાદર્શન લબ્ધિ–મિથ્યાત્વ પુદ્ગલ દલિના વેદ. નથી ઉત્પન્ન થતા આત્માના વિષયોસરૂપ જીવ પરિણામ. મિથ્યા દર્શન લબ્ધિ કહેવાય છે.
(૩) સમ્યગૃમિથ્યાદર્શન લબ્ધિ–મિથ્યાત્વના પગલેમાંથી કાઈક પગલે શુદ્ધ થતાં અને કાઈક અશુદ્ધ રહેતાં કોઇક