________________
3
૨૦૬
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
પેાતાના સતીત્વ ધમની યાદ આવતા પેાતાના શિયલભ'કને તે શાપ દીધા વિના નહીં રહે.
(૩) ચક્રવતી વ્યાજના નશામાં ચકનાચૂર બનેલે માણસ જ્યારે બીજાના મકાનેાને લીલામ કરાવશે ત્યારે ઘર વિનાને માણસ નીસાસા નાખતા પણ કહેશે કે ‘તું પણુ આવતા ભવે હાટ હવેલી વિનાના થશે.
(૪) બીજાની સુખ–શાતિ-સમાધિ-આખાદીને હાનિ કરનારા માણસને આવતા ભવમાં શાંતિ-સમાધિ-આબાદી અને આઝાદી કાણુ આપી શકશે ?
ઇત્યાદિ કર્મોને લઇને ઉપભેગાંતરાય ક ખ ધાય છે અને ઘણા ભવામાં આ કર્મીના કારણે હાડમારીએ ભાગવ્યા પછી જ જ્યારે આ કર્મ નબળુ પડે છે ત્યારે તેની ઘર ગૃહસ્થીમા આનંદ મગળ વર્તાય છે.
૯. વીર્ય લબ્ધિ :
વીર્થાન્તરાય ક્રમના ક્ષયે કે ક્ષર્ચાપશમે જીવાત્માને ! આ લબ્ધિ પ્રાપ્ત થાય છે. જેનાથી મન-વચન અને કાયામાં 'મેશા સ્મૃતિ રહે છે, સત્પ્રવૃત્તિએમાં ભાગ લેવાની ભાવના રહે છે, તથા સ્વાર્થ બલિદાન આપીને પણ બીજાના કાર્યાં સૌથી પહેલા કરનારા થાય છે,
જ્યારે વીર્યાંન્તરાય કના માલિકા મન, વચન અને શરીરથી પણ મડદાલ રહે છે, જેથી જીવતા રહેવા છતાં પણ જીવનની મઝા તેના ભાગ્યમાં નથી રહેતી. બધાએની વચ્ચે પણ એકલવાયુ જીવન જીવતા જાણે મરવાના વાંકે જ જીવન પૂરું' કરે છે.