SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૮મુ : ઉદ્દેશક-૨ ૨૦૫ ઈત્યાદિક કાર્યો કરી બીજાએના ભાગ સાધનામાં અંતરાય કમ કરનારને આ કમ બધાય છે. ૮. ઉપભોગલબ્ધિ : ઉપલેાગાંતરાય ક્રમના ક્ષયે કે ક્ષયે પશમે ઉપલેાગ લબ્ધિની પ્રાપ્તિ થાય છે. જેનાથી પેાતાના ગૃહસ્થાશ્રમને છેલ્લા શ્વાસ સુધી નુકશાન થતું નથી. અન્યથા આ કર્માંના કારણે માંડેલી ગૃહસ્થાશ્રમી અધવચ્ચે જ વિશ્વાસઘાત કરાવનારી મનશે. દ્રવ્યેાપાનમાં કરેલા પાપેાને લઇને મેળવેલી લક્ષ્મીથી ખાધેલા ખંગલાના ભાગવટા કરતા પહેલા જ તે મકાના તમારા હાથમાથી સરકી જશે, અથવા તે મકાનામાં કરેલે વસવાટ તમારા ઘરમાં આનદ મગળ તા ન જ વધારે, પણ જુદી જુદી જાતની માંદગીએ જરૂર ઉભી કરશે પૂર્વભવીય આ કના કારણે આખી જીંદગી ટૂટાફૂટા મકાનમાં જ્યાં ગરમી અને ગંદકી છે, હવા-ઉજાસ નથી તેવાં સ્થાને પસાર કરવી પડશે. બીજાઓના ઉજલા વડ્યા, રંગબેર ગી વચ્ચેા, સારા સુદર પુત્ર પુત્રીએને જોઇ તમારા છેલ્લા શ્વાસ આત્ત ધ્યાનમાં પૂરો થશે, ઈત્યાદિ તનતેાડ હાડમારીએ આ કને આભારી છે. આ કર્મના અધક જીવે ! (૧) મૈથુન ભાવનામાં મસ્ત મનીને બીજાની એન-એટી તથા તેમની સ્ત્રીઓને ફોસલાવી તેમના ઘર તેડાવનાર. (૨) કન્યાના કન્યાવ્રતને, વિધવાના વિધવાવ્રતને તેડાવનાર માણુસ આ કમ એટલા માટે બાંધશે કે જ્યારે ત્યારે તે સ્ત્રીને
SR No.011557
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1977
Total Pages653
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy