________________
૨૦૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ત્યાગની ભાવના, અને પાપી પેટ તથા ગૃહસ્થાશ્રમના નિભાવ માટે અનિવાર્યરૂપે કરાતા પાપોમાં અસંયમ, તેને ચારિત્રાચારિત્ર દેશવિરતિ ધર્મની લબ્ધિ કહેવાય છે.
ચરાચર સંસારમાં જે અનંતાનંત જીને દર્શનલબ્ધિ છે ચારિત્રલબ્ધિ પ્રાપ્ત થઈ નથી તેની અપેક્ષાએ ચારિત્રાચારિત્ર લબ્ધિના માલિકે લાખ ગુણાશ્રેષ્ઠ છે. કેમકે આજે તેઓ સમજદારી પૂર્વક નિરર્થક પાપોને ત્યાગ કરી શક્યા છે તે આવતી કાલે પાપી પેટને માટે કરાતા પાપોને પણ મર્યાદિત– સંયમિત કરશે, અને તેમ થતાં તે ભાગ્યશાલીઓ પાપભીરુ હોવાના કારણે જ સર્વથા અસંયમિત જી કરતા ઘણુ સારા છે. ૫. દાનલબ્ધિ:
દાનાન્ત કર્મના ક્ષચે કે ક્ષોપશમે આત્માને દાનલબ્ધિ પ્રાપ્ત થતાં જીવાત્માની દાનશક્તિને વિવેક પૂર્વક સદુપયોગ થાય છે. ત્યારે જ તે આ લબ્ધિના માલિકે પિતાના વડિલેને માન અને નાનાઓને દાન આપવા માટે સમર્થ બને છે. કેમકે વડિલેને માન અને નાનાઓને દાન આપવું જીવનનું સર્વશ્રેષ્ઠ કાર્ય છે. જ્યારે આ લબ્ધિ જેમને પ્રાપ્ત થઈ નથી તેવા દાનાન્તરાયકમી આત્માઓ પાસે ઘણું હોવા છતાં પણ બીજાઓને કંઈ પણ આપી શકતા નથી આવી સ્થિતિમાં દ્રવ્ય અને ભાવથી કપણ બનેલા આત્માઓને આખેએ સંસાર એટલા માટે શત્રુ બને છે કે તેઓ વિષમતાવાદ નામના રાક્ષસની જ સંસારને ભેટ આપનારા બને છે.
સંસારને વાઘ, વરૂ, વિંછું, સર્ષ આદિ હિંસક પ્રાણીઓથી જેટલું નુકશાન થતું નથી, તેના કરતાં અનેકગણું વિષમતાવાદ