________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
૨૦૦
શેત્ર. કાળ અને ભાવની સમજૂતિ દેવા માટે કામે બાવશે. જેમ જેમ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન શુદ્ધ થશે તેમ તેમ સમ્યગદર્શન અને સમ્યક્ ચારિત્રમા પણ શુદ્ધિ આવશે. સારાંશ કે દર્શન અને ચારિત્રની શુદ્ધિને માટે સમ્યગુજ્ઞાનની અનિવાર્યતા નિવારી શકાય તેમ નથી. આજે ભારત અને ઐરાવત ક્ષેત્રના માનને માટે અવધિજ્ઞાન, મન પર્યવ જ્ઞાન અને કેવળજ્ઞાનના દ્વાર બંધ હોવાના મુખ્ય કારણમાં આંતરજીવનની શુદ્ધિને અભાવ, કામ, ક્રોધ, લોભ, પ્રપંચ આદિમાં ફસાયેલું મન જ કામ કરી રહ્યું છે.
ચારિત્રની વિશિષ્ટ પ્રકારે શુદ્ધિ થતાં અવધિજ્ઞાન, માનસિક જીવનની અત્યંત શુદ્ધિમા મન પર્યવ જ્ઞાન અને ઘાતી કર્મોને સ પૂર્ણ ક્ષય થયે કેવળજ્ઞાનની લબ્ધિ મળે છે. ૨. દર્શન લબ્ધિ :
દ્વાનરૂપ આમ આ લીગ સભામાં મુખ્ય
શદ્ધ શ્રદ્ધાનરૂપ આત્માનું રુચિપરિણામ થતાં જે આત્મદર્શન થાય તે દર્શન લબ્ધિ છે. આ લબ્ધિને આવરી લેનાર દન મોહનીયકમ છે. જે મેહરાજાના બધાએ સુભટોમાં મુખ્ય સુભટ છે. કારણ કે જ્યાં સુધી આત્માને પોતાનું જ દર્શન થત નથી ત્યા સુધી જંગલના રોઝની જેવી તેની ગતિ હોય છે દર્શન મેહનીયકર્મના બે ધન આ પ્રમાણે છે –
વીતરાગ દેવ, તીર્થંકર પ્રણિતશ્રત, જૈન સંઘ અને જૈન ધર્મનો ષી બનીને તેમના અવર્ણવાદ બલવા, ચારે નિકાયના દેવેની નિ દા કરવી, પૂર્વગ્રહમાં ફસાઈને મિથ્યાત્વના તીવ્ર પરિણામ રાખવા. સર્વજ્ઞ ભગવતે, સિદ્ધો અને ચારે નિકાયના દેવેન અ૫લાપ કરો એટલે કે તેમની અસિદ્ધિ કરવાનો પ્રયત્ન કર, અહિંસા, સંયમ અને તપોધર્મની આરાધના કરનારા