________________
શતક ૮મું : ઉદ્દેશક-૨
૧૯૫ ધર્મોમાં કોઈ પણ નિર્ણય કરી શકતે નથી, માટે તેમને અવગ્રહ, ઈહા, અપાય અને ધારણા પણ અજ્ઞાનાત્મક બનવા પામે છે
સારાંશ કે મતિઅજ્ઞાન માણસને એક પણ તક કે માન્યતા સાચી નહીં હોવાના કારણે મહા કદાગ્રહી બનેલા તે ભાગ્યશાલીને કેઈની સાથે પિતાના વિચારોને મેળ જામતો નથી જ્યાં ત્યાં પિતાને હઠાગ્રહ આગળ કરીને આખી સભાને, સમાજને, કુટુંબને બગાડવા સિવાય તે બીજું કાંઈ પણ કરી શક્તા નથી.
શ્રુતજ્ઞાન-જ્યાં દેવ-ગુરુ-ધર્મ તત્વની કુત્સિત વ્યાખ્યાઓ હોય તેવા ગ્રંથનું જ્ઞાન તે શ્રુન અજ્ઞાન છે
વિભાગજ્ઞાન–વસ્તુની યથાર્થતા પ્રત્યે બેધ્યાન રહીને યથાર્થતા વિરુદ્ધ એટલે વિપરીત કલપના જેમા હોય તે વિલ ગજ્ઞાન છે. અથવા સંસાર, સમુદ્ર, નદી, નાલા, દેવ વિમાન, નરકસ્થાને, મનુષ્ય, તિર્ય ચે જેવા રૂપમાં છે તેનાથી બીજા વિપરીત રૂપે દેખાય–જણાય તે વિર્ભાગજ્ઞાન છે મતિ અને શ્રુતની આગળ જેમ નખને પ્રાગ કર્યો છે તેમ આ અવધિજ્ઞાન માટે “નને પ્રાગ નહીં કરતા “વિભાગજ્ઞાન” શબ્દ રાખે છે આમાં “વિ” અવ્યય છે, તેનાથી જ જ્ઞાનની કુત્સિતતા ફલિત થઈ જાય છે. માટે “વિર્ભાગજ્ઞાન એટલે વિપરીત અવધિજ્ઞાન” મર્યાદામાં રહેલા પદાર્થો પણ જેને કુત્સિત એટલે વિપરીત રૂપે દેખાય તે વિર્ભાગજ્ઞાન છે.
આ પ્રમાણે જ્ઞાન અને અજ્ઞાનનું નિરૂપણ કર્યા પછી જ્ઞાનવાન અને અજ્ઞાતવાદ માટેના પ્રશ્નો છે
જીવે શું જ્ઞાની છે? અજ્ઞાની છે? જવાબમાં ભગવાને કહ્યું કે હે ગૌતમ! જીવે જ્ઞાની પણ છે અને અજ્ઞાની પણ છે જેઓ