________________
શતક ૮મુ' : ઉદ્દેશક-૨
૧૯૩
અવધિજ્ઞાન-આગળ આગળ વસ્તુનુ વિસ્તૃત જ્ઞાન થાય અથવા રૂપવાન (મૂર્ત) પદાર્થાને મર્યાદાથી જાણે તે અધિજ્ઞાન. જેમાં ઈન્દ્રિયા તથા મનની આવશ્યકતા નથી જે ક્ષેત્રની મર્યાદા પૂરતું જ્ઞાન થયું હેાય તે ક્ષેત્ર પતના પદાર્થોને તે જાણી શકે છે.
મન:પર્યાંવજ્ઞાન-માનસિક વિચારા જેનાથી જણાય અથવા મનના પર્યંચે ને અથવા તે તેની અવસ્થા વિશેષને જેનાથી જાણે તે મન:પર્ય વજ્ઞાન છે. આમાં મનઃપવજ્ઞાન છે. આમાં મનઃ૫ વજ્ઞાનાવરણીય ક્રમના ક્ષયે।પશમ કારણ છે.
કેવલજ્ઞાન-ઉપરના ચારે જ્ઞાનાથી સર્વથા નિરપેક્ષ, સત્યની શુદ્ધ કર્માવરણેાના મેલથી સથા રહિત, પ્રથમથી જ સમસ્ત આવરણના અભાવ થવાથી સંપૂર્ણ પણે ઉત્પન્ન થનાર, જેની તુલનામાં બીજી એક પણ જ્ઞાન આવે એમ નથી અનત જ્ઞેયાને અને તેના એક એકના અનંત પર્યાંયને પ્રત્યક્ષ કરનાર જ્ઞાન કેવલજ્ઞાન છે.
પ્રશ્ન-હે પ્રભુ! ! અજ્ઞાન કેટલા પ્રકારે છે ?
ભગવાને ત્રણ પ્રકારે અજ્ઞાન કહ્યા છે. મતિઅજ્ઞાન, શ્રુત અજ્ઞાન અને વિલ ગજ્ઞાન અહીં અજ્ઞાન શબ્દમા નનેા અથ સવથા નિષેધ નથી, પણ વિપરીત અČમાં છે. જે સમ્યક્દ્નાન નથી તે અજ્ઞાત છે ‘નન્ન' કુત્સિત અર્થાંમાં પણ આવે છે. માટે કુત્સિત જ્ઞાન તે અજ્ઞાન. જે મિથ્યાત્વથી યુક્ત હાય છે કહ્યું છે કે સભ્યષ્ટિનું જ્ઞાન સમ્યક્જ્ઞાન અને મિથ્યાર્દષ્ટિનું જ્ઞાન તે અજ્ઞાન કહેવાય છે
નશે કરેલે માણસ નશામાં બેભાન થયે છતે પણ હાર્થીને હાથી, ઘેાડાને ઘેાડા કહે છે તેમ બીજી ક્ષણે માવડીને