________________
શાક ૮મું : ઉદ્દેશક-૨
૧૯૧ આભિનિબોધક-અભિનિબોધ શબ્દને ઈકણ પ્રત્યય લગાડ વાથી આ શબ્દ બનેલ છે. આમાં “અભિ” “નિ” આ બે આવ્યો છે અભિ એટલે પદાર્થની સન્મુખ અથત પદાર્થોને ગ્રહણ કરનાર ઈદ્રિયોની સન્મુખ રહેલે પદાર્થ. કેમકે ઈન્દ્રિ. યેની વિપરીત દિશામાં રહેલ પદાર્થને ઇન્દ્રિય ગ્રહણ કરતી નથી વિષને ગ્રહણ કરનાર વિષયી–ઈન્દ્રિયોને પણ પિતાની વિષય કરવાની મર્યાદા છે “નિ” એટલે નિયત-સંશય દિ રહિત ઈન્દ્રિયો પિતાપિતાના વિષયને ગ્રહણ કરે તે.
સરલાર્થ આ છે કે–સંશય, વિપર્યય અને અનધ્યવસાય રહિત સન્મુખ રહેલા પદાર્થોને ઇન્દ્રિયો દ્વારા આત્માને સમ્યગુબોધ થાય તે આભિનિબંધિક જ્ઞાન એટલે મતિજ્ઞાન કહેવાય છે. આ જ્ઞાન થવામા પાંચે ઈન્દ્રિયો અને છઠું મન મુખ્ય નિમિત્તરૂપે છે
મતિજ્ઞાનના ભેદ : મતિજ્ઞાનના અવગ્રહ, ઈહા, અપાય અને ધારણા નામે ચાર ભેદ છે.
અવગ્રહ એટલે ઇન્દ્રિો દ્વારા ગ્રહણ કરતા પદાર્થો જે કઈ જાતની વિશેષતાથી રહિત છે, તેવા સામાન્ય પદાર્થોને “અવે એટલે સૌથી પ્રથમ અવસ્થામાં જે ગ્રહણ થાય અર્થાતુ નામજાતિ વગેરે વિશેષતા વિનાનું પદાર્થ માત્રનું પ્રથમ–સામાન્ય જ્ઞાન તે “અવગ્રહ છે. સામે દેખાતો પદાર્થ કંઈક છે આવા પ્રકારના વ્ય જનાવગ્રહથી અર્થાવગ્રહમાં સામે દેખાતા પદાર્થમાં કાંઈક વિશેષ નિર્ણય થાય છે. જેમ સામે દેખાતે પદાર્થ “મનુષ્ય છે. - છઠા_દેખાએલા, ચખાલા, સૂ ઘાયેલા, સ્પર્શાએલા કે સાંભળેલા પદાર્થોને જે જ્ઞાનમાં વિશેષ નિર્ણય થાય તેને હા