SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ' k ! શતક ૮મુ' : ઉદ્દેશક-૧ ૧૮૫ આવી પરિસ્થિતિમાં ધર્માંક વિનાના તે પુણ્યશાળીને પ્રાપ્ત થયેલ અગણિત મનગમતા પુદૂગલ સાધને જ ભયંકર દૃષ્ટિવિષ સની જેમ એટલે કે તેમના પુણ્યકર્મોના ભેાગવટા જ તેમને માટે આશીવિષ નાગરાજ જેવા ભયંકર અનીને પુણ્ય ક્ષીણુ થયે તેને ક્રુતિના ખાડામાં ધકેલી દેશે. આ વાત સમજાવવા માટે જ આ પછીના ખીન્ને ઉદ્દેશેા આશીવિષ નામના કહેવામાં આવે છે. પહેલા ઉદ્દેશ સમાસ
SR No.011557
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1977
Total Pages653
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy