________________
૧૮૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ પર્શન, આસ્વાદન, સૂંઘવાનું, જોવાનું અને સાંભળવાનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે સમર્થ બને છે. ઈદ્રિય વિના જીવ જીવી શકે તેમ નથી.
પ્રત્યેક ઇન્દ્રિય પિતપોતાનું કામ કરે છે. હાથમાં રાખેલા લાડવાને હાથ ખાઈ શકતો નથી. પગે લગાડેલા અત્તરને પગ સૂ ઘી શક્તો નથી. કારણ કે ખાવાનું કે સુંઘવાનું કામ હાથ કે પગનું નથી પણ ખાવાનું કામ જીભનું છે જ્યારે સૂંઘવાનું કામ નાનું છે. તમે લાડવાને મોઢામાં મૂકશે તો જીભ આંખના પલકારામાં લાડવાને ખાઈ જશે અને તૃપ્તિ આત્માને થવા પામશે
એકેન્દ્રિય જાતિના નામકર્મને લઈને એકેન્દ્રિય અવતારને પામેલા અનંતાન ત છે નિકૃષ્ટતમ પાપના ઉદયવતિ હેવાના કારણે તેમને એક જ સ્પશેન્દ્રિય હોય છે. જ્યારે બીજી ઈન્દ્રિ
ને સર્વથા અભાવ હોવાથી મનુષ્યની માફક કાંઈ પણ ખાઈ શકતા નથી, સૂંઘી શકતા નથી, દેખી શકતા નથી કે સાભળી શકતા નથી.
એકેન્દ્રિયત્વનું કારણ
આવું એકેન્દ્રિયપણું શી રીતે પ્રાપ્ત થતું હશે?
જવાબમાં ભગવાન ફરમાવ્યું કે–જીવ માત્રને જ્યારે એક પુદગલ પરાવર્તાકાળ બાકી રહે છે, ત્યારે મોક્ષપ્રાપ્તિના ભાવ જાગે છે. અને તે માટે સમ્યગુધર્મની આરાધના કરે છે. જે કાળને ચરમ પુદ્ગલ પરાવર્તાકાળ અથવા ચરમાવર્તાકાળ કહે છે તેની ગણત્રી આ પ્રમાણે છે: ' અસંખ્યવર્ષ
–૧ પાપમ