________________
શતક ૮મું : ઉદ્દેશક-૧
૧૮૧ તેથી જ ઋષિ મહર્ષિઓએ ઊંચે સાદે ગાયું છે કે, જામવ સર્વભૂતેષુ ચ: qત : gueતઃ પિતાના આત્માની માફક બધા પ્રાણીઓને જે જુએ છે–સમજે છે તે જ ખરે પંડિત છે પિતાને જેમ દુઃખ, તાડન–તજન-અપમાન ગમતાં નથી તેમ બીજા પ્રાણીઓને પણ તે ગમતાં નથી. તેમ સમજી વિવેકી, બુદ્ધિશાલી આત્માએ સર્વ પ્રાણી પ્રત્યે ઉપયોગ–દયા રાખવી. હાલતાં, ચાલતા, રસેઈ કરતાં, કપડા ધોતાં, કે બીજા કાર્યો કરતાં કોઈ પણ જીવ મરવા ન પામે તે ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ જીવહિંસા એ મહાપાપ છે. જીવદયા એ મહાન ધર્મ છે.
(દંડક-૩)
સ્પર્શેન્દ્રિય :
સૂમ, બાદર, પર્યાપ્ત, અપર્યાપ્ત પૃથ્વીકાયથી લઈને વનસ્પતિ કાય જીવોને પ્રોગપરિણત સ્પર્શેન્દ્રિય નામની એક જ ઈનિદ્રય હોય છે બેઈન્દ્રિય જીને સ્પર્શેન્દ્રિય અને રસનેન્દ્રિય, તેઈન્દ્રિય જીને ધ્રાણેન્દ્રિય વધારે, ચતુરિદ્રિય જીવોને ચક્ષુરિદ્રિય વધારે હોય છે અને પંચેન્દ્રિય જીને સ્પર્શ, રસ, વ્રણ, ચક્ષુ અને શ્રોત્ર આ પાંચે ઈન્દ્રિયો હોય છે. નારક, દેવ, ગર્ભજ તિર્યંચ અને મનુષ્ય પંચેન્દ્રિય હોય છે.
ઈન્દ્રિોની પ્રાપિત
આ ચેથા દંડકમાં ઈન્દ્રિયોની અપેક્ષાએ વિચારણા કરી છે મકાનમાં રહેલી બારીઓના માધ્યમથી મકાન માલિક જેમ પરપદાર્થોનું જ્ઞાન કરે છે તેમ શરીરરૂપી મકાનમાં રહેલી પાંચે ઈન્દિરૂપી બારીઓના માધ્યમથી આ આત્મા પ્રત્યેક પદાર્થનું