________________
૧૮૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ બને છે. આમને આમ આ શરીરની માયામાં આ જીવાતમા અનાદિકાળથી આ સંસારમાં રખડપટ્ટી કર્યા કરે છે. પિત પિતાના કર્મોની અનુસાર પ્રાપ્ત થયેલા શરીરે પ્રત્યે જીવાત્માને ઘણું જ માયા હોય છે.
દેવને પિતાના રૂડા રૂપાળા શરીર પ્રત્યે જેટલી માયા હોય છે તેટલી જ માયા કાળા રંગના માનવીને પોતાના કાળા શરીર ઉપર હોય છે આ પ્રમાણે કીડીને, ભુ ને કે હાથીને પિતાનું શરીર જેટલું પ્રિય છે, તેટલું જ વિષ્ટાના કીડાને પિતાનું શરીર પ્યારૂ છે. વનસ્પતિ અને પાણીના જીને પણ પિતાનું શરીર એટલું જ પ્રિય હોય છે.
હિંસા –
તેથી જ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજ ફરમાવે છે કે “પ્રજાના પ્રવિયોનનં હિંસા” જીના પ્રાણનું હરણ કરવું, તેને મારી નાખવા, દબાવવા, પીડા ઉપજાવવી, તેમની વૃત્તિ અને પ્રવૃત્તિમાં અવરોધ ઉભું કરે; આ બધી હિંસા છે.
માણસને જેમ પોતાની આંગળી ઉપર મેહ હોય છે તેમ વનસ્પતિને પણ પોતાની નાની નાની ડાળીઓ ઉપર, પાદડા ઉપર, પુપ કે ફળ ઉપર મેહ હોય છે. ગર્ભવતી સ્ત્રીને જેમ પિતાના ગર્ભ ઉપર કે તાજ જ જન્મેલા બાળક ઉપર અગાધ મેહ હોય છે તેમ મેગરાના કે બીજા ઝાડને પિતાની કાચી કલીરૂપ ગર્ભ ઉપર અથાગ સ્નેહ હોય છે. એ શું તમને ખબર છે ? કેમકે વનસ્પતિ માત્રને કાચી કલી ગર્ભ જેવી અને પુષ્પ પુત્ર રૂપે હોય છે.
છે?
" ઉપર થાકના કે બીજા બાળક ઉપર