________________
શતક ૮મું : ઉદ્દેશક-૧
૧૭૯
રજના પરમાણુ એના આહાર સ્વીકારે છે. પછી તેને તૈજસ શરીરથી પચાવીને શરીર પર્યાપ્તિ નામક`ના ઉદયથી પેાતાનુ નવુ શરીર મનાવવાની તૈયારી કરે છે. અને આ પ્રમાણે છ એ પર્યાપ્ત સમાપ્ત કરીને જીવાત્મા કુક્ષિમાં રહ્યો છતે। અને પ્રતિ ક્ષણ ઔદારિક આદિ નવા પુદ્દગલાને મહેણુ કરતાં તેનુ શરીર માટું થતું જાય છે, અને નવ મહિને જન્મ લે છે.
તૈજસ અને કાણુ શરીર સૂક્ષ્મ છે અને અનાદિ કાળથી જીવાત્માના સહુચારી છે, માટે સૂક્ષ્મ શરીર કહેવાય છે. જ્યારે વૈક્રિય, ઔદારિક અને આહારક શરીર સ્થૂલ છે જે તે ભવ પૂરતાં જ સ્વીકારાય છે. અને તે ભવની બાજી પૂરી થતાં મૂકી દેવામાં આવે છે. આ શરીરેશને સ્વીકારવાની કે મૂકવાની ક્રિયા જીવાત્મા પેાતે જ કરે છે.
વ્યાપાર ક માં કુશલ માણુસ જે ખઝારમાં વ્યાપાર શરૂ કરે છે અને જ્યાં સુધી તેને વ્યાપારના ધધામાં રસ છે ત્યાં સુધી તે બઝારમાં રહેલી તૂટેલી-ફૂટેલી, જીણું-શીણુ દુકાનમાં ગરમી ઠંડી બધું સહન કરે છે અને સમય પૂરા કરે છે. જ્યા વળી તેને ખીજા વ્યાપારમાં વધારે કસ દેખાવા માંડ્યો એટલે જુના ધધાને તિલાંજલી આપે છે અને નવા ધધામા મનને પાવે છે
સ્વ-શરીરની માયા ઃ
આમ જેમ મઝાર કે ધ ધા બદલતા રહે છે તેવી રીતે વર્તમાન શરીર પ્રત્યેની માયાને ભેગવતા જીવાત્માને જ્યારે ખીજા ભવની માયાનુ આકર્ષણ વધે છે ત્યારે ૨૫-૫૦ વર્ષની માયાને છેડીને પણ ખીજા ભવની માયામાં લપટાય છે અને પહેલાની માયાને સર્વથા ભૂલી જઇ નવી માયામાં લીન