________________
૧૭૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ પુણ્યશાળી જીવનું આયુષ્યકમની આગળ કાંઈ પણ ચાલતુ નથી ત્યારે જ લક્ષાધિપતિના ઘરે અવતરવા જેટલું પુણ્ય છે અને સાથે સાથે પાપકર્મોને લઈને આયુષ્યકર્મની અલ્પતા પણ છે. તેથી જ આંખના પલકારે માતાની કુક્ષિમાં આવ્યું અને બીજી ક્ષણે જ યમરાજને અતિથિ બન્યા (દડક-૨)
પર્યાય અને અપર્યાપ્ત, સૂક્ષ્મ અને બાદર પૃથ્વીકાયથી લઈ ચઉરિન્દ્રિય પ્રવેગ પરિણત જે પુદ્ગલે છે, તે બધાએ ઔદા રિક, તિજસ તથા કામણ પ્રાગ પરિણત પુદ્ગલવાલા છે. કેવલી પર્યાપ્ત બાદર વાયુકાયને વૈકિય પુદ્દગલ વધારે છે.
પર્યાપ્ત કે અપર્યાપ્ત સાતે નારકોના જીવ પ્રગપરિણત પુદ્ગલ, વૈક્રિય, તૈજસ અને કામણ હોય છે. પર્યાપ્ત કે અપર્યાપ્ત સંમ્ છમ જલચર પ્રાગ પરિણત ઔદારિક, તૈજસ અને કામણ પુદ્ગલેવાલા હોય છે ગર્ભજ પર્યાપ્ત, અપર્યાપ્ત, ચતુષ્પદ, ઉરપરિસર્ષ, ભુજપરિસર્ષ અને ખેચને ઔદારિક, વૈક્રિય, તેજસ અને કાશ્મણ શરીર હોય છે. સંમૂ૭િમ મનુષ્ય પ ચેન્દ્રિયને ઔદારિક, તિજસ અને કાર્મણ તથા નારકની જેમ દેને પણ વૈક્રિય, વૈજસ અને કાર્માણ શરીર પુદ્ગલ હોય છે
આ ત્રિીજા દડકમાં જવાના પ્રયોગથી પરિણત થયેલા આ પાંચ જાતિના શરીરે હોય છે, જેમનું વર્ણન પહેલા ભાગમાં કરાઈ ગયું છે કેમકે કરાઈ ગયેલા કર્મોને ભેગવવા માટે જ શરીર મુખ્ય સાધન છે. જે સ્થાનમાં જન્મવાનું છે ત્યાં એકથી ચાર સમય સુધીમાં જીવને આવવાનું હોય છે. અને જે સમયે આવે છે તે જ સમયે પહેલા ભવનું ઉપાર્જિત આહારપર્યાપ્તિ નામકર્મ ઉદયમાં આવે છે અને માતાની કુક્ષિમાં રહેલા શુક્ર અને