________________
શતક ૮મું : ઉદ્દેશક-૧
૧૭૫ રાગ અને દ્વેષને ભરેલે આત્મા જે સમયે જેવા વિચારો કરે છે, ત્યારે ઉપરની આઠ વર્ગણાઓમાંથી કેઈને કોઈ કમરજ આત્મા સાથે સંમિલિત થઈને દૂધ અને પાણીની જેમ એકાકાર થાય છે. રાગ દ્વેષની ચીકાશવાળ જીવ જેમ પ્રતિ સમયે કર્મોને આગ (ઈચ્છા)થી ગ્રહણ કરે છે, તેમ અનાગથી પણ કર્મની વર્ગણાઓને જીવાત્મા સ રાહતો જાય છે. ત્યારે જ માતાની કુક્ષિમાં રહેલા અને બહાર આવેલે જીવને શરીરને આકાર નાને હોય છે, અને પ્રતિ સમયે વધતે ૩૦-૪૦ વર્ષની વયમાં તે રૂપ-રંગ-આકાર-સ્વભાવ-જ્ઞાન–અજ્ઞાન આદિમાં આકાશપાતાલ એટલે ફરક પડે છે. પૂર્ણ પર્યાપ્ત જીવ પ્રતિસમયે ઔદા રિક વગણ, વૈકીય વર્ગનું, આહારક વર્ગણ, તૈજસ અને કામણ વગણ. આવી રીતે ભાષા, શ્વાસોશ્વાસ અને મવર્ગણાએને ગ્રહણ કરતો જ રહે છે - મનુષ્ય અવતારમાં આવેલા જીવને બીજા જ સાથે શુભાશુભ કર્મો ભેગવવાના હોય છે તે ભગવાઈ ગયા પછી કેવલ તિજસ અને કાર્મણ વર્ગણાને છોડીને બાકીની બધી વર્ગણાઓ આત્માથી છૂટી પડે છે અને બીજા ભવમાં ગયેલે જીવ ત્યાં ફરીથી તે ભવને નવી વર્ગણાઓને ગ્રહણ કરે છે આમ સંસારનું ચક્ર કર્મસત્તાના નિયંત્રણમાં ચાલ્યા જ કરે છે. (દડક-૧)
સૂક્ષમ અને બાદર પૃથ્વીકાયિક એકેન્દ્રિય, તથા પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ , એકેન્દ્રિય પ્રાગ પરિણત પુદગલે, પ્રર્યાય અને અપર્યાપના કારણે બન્ને પ્રકારે થશે જેમ પર્યાપ્ત સુમિ પૃથ્વીકાય એકેન્દ્રિય પ્રયાગ પરિણત પુદ્ગલ ' અર્થાત પ્રત્યેકના સુમ અને બાદર અને તેમનાં પણ પર્યાપ્ત અને અપર્યાયારૂપે ભેદે જાણવા. આવી રીતે બેઈદ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, રત્નપ્રભાદિ સાતે નારકે તથા સ મૂર્ણિમ ગર્ભજ