________________
૧૭૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ શરીર ધારણ કરવા માટેની તેવા પ્રકારની દારિક કે વૈક્રિય પગલોની વર્ગણાઓને ગ્રહણ કરવા અથે પ્રગ વિશેષ કરે છે. તેથી તે તે સ્થાનેને પ્રાપ્ત કરવાની ચેગ્યતાવાળા જ પિતાને અનુરૂપ જ શરીર બનાવે છે
જેમ કે એકેદ્રિય અવતારને પામવાની યોગ્યતાવાળો જીવ એકેન્દ્રિય શરીરને ચગ્ય જ પુદ્ગલે લે છે. પૃથ્વીકાયના જીવનું શરીર પૃથ્વી છે પાણીકાયના જીનું શરીર પાછું જ હોય છે. અગ્નિકાયના જીવેનું શરીર અગ્નિ હોય છે. વાયુકાયના જીવનું શરીર વાયુ હોય છે અને વનસ્પતિકાયના જીનું શરીર વનસ્પતિ છે. બેઈન્દ્રિય અવસ્થાને પ્રાપ્ત કરનારે જીવ તેને ગ્ય પગલે લે છે. જેમ નાના મોટા શંખેના જીનું શરીર નાના મેટા શંખ હોય છે. મતલબ કે શંખ એ જીવેનું શરીર છે. કેડીના જીવનું શરીર કોડી હોય છે. તેમ બીજા પણ બેઈન્દ્રિય જેનાં શરીરે સમજવા
-- તેઈન્દ્રિય જી પિતાને ગ્ય શરીર બનાવે છે. જેમ કીડીના શરીરમાં કીડીનો જીવ, કાન ખજુરા, માંકડ, જ આદિના શરીરમાં તે તે જ હોય છે. મનુષ્ય અવતારને પામનારે પોત પોતાના જેવા શુભાશુભ કર્મો હોય છે, તે પ્રમાણે શરીર ધારે છે. માટે જ સૌના શરીર સર્વથા જુદા જુદા છે. આ પ્રમાણે દેવ ગતિના દેવ જીવ અને નરક ગતિના નારક છે પણ પિતાના પુણ્ય-પાપને ભેગવવાને તેવાં તેવાં સારાં કે નઠારાં શરીરને સ્વીકારે છે. ખાસ જાણવાનું કે પુગલે તે અનંતાનંત છે. પણ તે બધાએ પુદુગલે કર્મોની વર્ગણ બની શકતી નથી. માટે જૈન શાસનમાં ઔદારિક–વૈક્રિય–આહારક-તૈજસ-કાશ્મણ, ભાષા, શ્વાસોશ્વાસ અને મનવર્ગણા, આ પ્રમાણે આઠ પ્રકારે કર્મવર્ગણા હોય છે.