________________
૧૭૩
શતક ૮મું : ઉદ્દેશક-૧ પ ચેન્દ્રિય તિર્યંચ પ્રાગ પરિણત. સ્થળચર તિર્યંચ નિક પંચેન્દ્રિય પરિણત બે પ્રકારે છે
ચતુષ્પદ સ્થળચર પંચેન્દ્રિય અને પરિસર્ષસ્થળ પચેન્દ્રિય પ્રાગ પરિણત.
સંમૂર્ણિમ અને ગર્ભજ રૂપે ભૂજ પરિસર્ષ અને ખેચર બે પ્રકારે છે –મનુષ્ય પંચેન્દ્રિય પ્રયાગ પરિણત પુદ્ગલે પણ સંમૂચ્છિમ અને ગર્ભજ રૂપે બે પ્રકારે જાણવા. ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ અને વૈમાનિક દેવ.. - પચેન્દ્રિય પ્રવેગ પરિણત પુદ્ગલ ચાર પ્રકારે છેઃ ભવનપતિના દશ ભેદ રૂપે ભવનપતિ પંચેન્દ્રિય પ્રયાગ પરિણત પુદ્ગલ દશ પ્રકારે છે :
આ પ્રમાણે આઠ વ્યંતર, પાંચ તિષ, નવ ગ્રેવેયક અને પાંચ અનુત્તરૌપપાતિક દેવના ભેદ પણ જાણવા. (૧ દંડક)
વિવેચન–૮૪ લાખ જીવાયેનિના જવેમાં સૌથી નીચે સ્થાને રહેલા સૂક્ષ્મ એકેન્દ્રિય જીવે છે અને સૌથી ઉંચે સ્થાને બિરાજમાન સર્વાર્થસિદ્ધ દેવો છે. તે સૌ કર્મના ભારથી દબાઈ ગયેલા હોવાથી પોતપોતાના કરેલા શુભ કે અશુભ કર્મોને ભેગવવાને માટે શરીર ધારણ કરે છે નરકગતિ અને એકેન્દ્રિયથી લઈ પચેન્દ્રિય સુધીની તિર્યંચ ગતિ દુર્ગતિ કહેવાય છે. જ્યાં પાપની રાશિ વધારે હોય છે અને પુણ્યની રાશિ છેડી જ હોય છે અને મનુષ્યગતિ તેમજ દેવગતિના જીવોમાં પુણ્યરાશિ વધારે અને પાપની રાશિ અ૯પ હેાય છે. તે બધાએ ચોરાશી લાખ જીવાયેનિના જ પિતાની યેગ્યતા પ્રમાણે જ શરીર ધારે છે.