________________
૧૭૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ પ્રાગ પરિણત, ચઉરિદ્રિય પ્રયોગ પરિણત અને પંચેન્દ્રિય 'પ્રગ પરિણત.
એકેન્દ્રિય પ્રયાગ પરિણત પુદગલો પાંચ પ્રકારે છે. પૃથ્વીકાય એકેન્દ્રિય પ્રયોગ પરિણત, આ પ્રમાણે અપકાય, અગ્નિકાય, . વાયુકાય અને વનસ્પતિકાય એકેન્દ્રિય પ્રવેગ પરિણત.
પૃથ્વીકાયના પણ સૂક્ષ્મ પૃથ્વીકાય એકેન્દ્રિય પ્રયોગ પરિત, આવી રીતે અપૂ, અગ્નિ, વાયુ અને વનસ્પતિકાયના પણ સૂક્ષ્મ અને બાદર ભેદ જાણવા. - બેઈન્દ્રિય પ્રવેગ પરિણત પુદ્ગલે ઘણું પ્રકારે છે. જેમ શંખ બેઈન્દ્રિય પ્રવેગ પરિણત. આ પ્રમાણે બેઇન્દ્રિયમાં જેટલા જીવે છે, તે બધાએ જાણવા. તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિય પ્રાગ પરિણત પુદ્ગલે પણ ઘણા પ્રકારે જાણવા જેમકે ચુકાતેઈન્દ્રિય પ્રયોગ પરિણત અને ભ્રમર ચઉરિન્દ્રિય પ્રયોગ પરિણત. આમાં તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રય પ્રવેગ પરિણત બધાએ જીવે જાણવા.
પંચેન્દ્રિય પ્રયાગ પરિણત પુદગલે ચાર પ્રકારે છે. નરયિક, તિયચ, મનુષ્ય અને દેવ પંચેન્દ્રિય પ્રવેગ પરિણત. '
રત્નપ્રભા આદિ સાત નરક પૃથ્વીઓને લઈ નરક પચેન્દ્રિય પ્રયેળ પરિણત સાત પ્રકારે છે. તે
તિર્યંચ પંચેન્દ્રિય પ્રવેગ પરિણત પુદગલે ત્રણ પ્રકારે છે. જળચર, સ્થલચર અને ખેચર પંચેન્દ્રિય પ્રવેગ પરિણત. જળચર તિર્યંચ પંચેન્દ્રિય પ્રયોગ પરિણત બે પ્રકારે છે. સંમૂચ્છિમ જળચર, તિર્યંચ પંચેન્દ્રિય પ્રયોગ પરિણત અને ગર્ભજ જળચર