________________
૧૫
આદિ વિષનું તલસ્પર્શી જ્ઞાન કરાવવા માંડયું. પ્રાકૃત અ દિ ભાષાઓનું પણ જ્ઞાન આપવું શરૂ કર્યું. પરિણામે તેમાંથી પડિત સુખલાલજી, પંડિત બેચરદાસજી, પંડિત હરગોવિંદદાસ, ૫ ડિત લાલચંદભાઈ, પ ડિત ભગવાનદાસભાઈ, ૫, વેલજીભાઈ જેવા મહાન ૫ ડિતે પાક્યા. જેમણે ભારત વર્ષમાં જૈન ધર્મને ગાજતે કર્યો
સાથે સાથે તેમને એમ પણ લાગ્યું કે જૈન ધર્મ જેવા મહાન ધર્મને જેનેની સંકુચિત મનોવૃત્તિને લીધે કઈ જાણતું નથી. તેમનું સર્વશ્રેષ્ઠ તત્ત્વજ્ઞાન આજે ભંડામાં જ ભર્યું પડયું છે. તેમને પ્રકાશમાં લાવવા માટે બનારસમાં જ વિવિધ શાસ્ત્ર ગ્રંથમાળા નામની એક પ્રકાશક સંસ્થા ખેલી. જે આગળ જતાં શ્રી યશોવિજય જેન ગ્રંથમાળા ભાવનગરના નામે પ્રસિદ્ધ થઈ તે દ્વારા જેનેના અપ્રકાશિત સંસ્કૃત ભાષાના ઉચ્ચ કોટિના ગ્રંથનું પ્રકાશન કાર્ય શરૂ કર્યું અને ત ભારત વર્ષના મેટા મોટા વિદ્વાને મોકલવા શરૂ કર્યા. એટલું જ નહિ પરંતુ પાશ્ચાત્ય દેશોમાં પણ ત્યાંના વિદ્વાનોને તે ઉત્તમ ૨ થે એક લાવી તેમને અભ્યાસ કરવા પ્રેર્યા, અને પત્ર દ્વારા તેમને માર્ગ દર્શન આપવા લાગ્યા, અને તેમની શંકાઓનું સમાધાન કરવા લાગ્યા. જેથી તે વિદ્વાને તે ગ્રંથે પ્રત્યે એટલા બધા આકર્ષાયા કે યુરોપની ભાષાઓમાં પણ તે ગ્રંથને અનુવાદ કરવા લાગ્યા. કાંઈ પણ શંકા પડતી તે તેનું સમાધાન ગુરુદેવ શ્રી વિજય ધર્મસૂરી મહારાજ પાસે મેળવતાં. જેથી ડં. હલ, હર્મન
જેકોબી, ડે. શુબ્રીંગ, થોમસ, ટેસીટેરી, ડૅ. ક્રાઉલે (સુભદ્રાદેવી) , અને મીસ જેનસન આદિ-૪૦-૫૦ મેટા મેટા વિદ્વાને તેમના ભક્ત બની ગયા હતા. હર્મન જેકેબીએ તે અગ્રેજીમાં એક માટે નિબંધ લખી જૈન ધર્મ એ ભારત વર્ષને સર્વોત્તમ