________________
નવયુગ પ્રવર્તક શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય
શ્રી વિજયધમ સૂરીશ્વરજી મહારાજ જૈન સમાજની કાયાપલટ કરવા તેમણે ખેલેલે ત્રિપાંખીઓ ધર્મ જંગ
વીસમી સદૃીના પ્રખર સુધારક શાસ્ત્રવિશારદ જૈનાચાય શ્રી વિજયધસૂરીશ્વરજી મહારાજના નામથી ભાગ્યે જ કેઈ વિદ્વાન અજાણ્યા હશે.
વીમ વર્ષોની ભરયુવાનીમાં સંસારની અસારતા પારખી પારસસણિ સરખા પ્રશાંતમૂતિ મુનિરાજ શ્રી વૃદ્ધિચદ્રજી મહા ાજ પાસે તેમણે દીક્ષા અંગીકાર કરી હતી. ગુરુકૃપાથી જૈન શાશ્ત્રાનુ અવગાહન કરી ત્યાગ, તપ અને ઉત્કૃષ્ટ સંયમની આરાધનાથી તેઓશ્રીએ પેાતાના જીવનને ઉન્નત બનાવ્યુ હતુ, તેમના ગુરુદેવના સ્વર્ગગમન બાદ એક દિવસ તેમના હૃદયમાં જૈન સમાજના કલ્યાણુની મહાન ભાવના ઉત્પન્ન થઇ. તેમને લાગ્યું' કે જૈન સમાજ આર્થિક રીતે સાધન-સ પન્ન હોવા છતાં જ્ઞાનના વિષયમાં ઘણું! જ પછાત છે અને ખાટી રુઢિઓથી જકડાયેલેા છે આ અજ્ઞાનતા દૂર કરવા તેમણે ખૂબ જહેમત લઈ બનારસમાં શ્રી યશેાવિજય જૈન પાઢશાળાની સ્થાપના કરી, અને જૈન વિદ્વાના તૈયાર કરવા કટિબદ્ધ બન્યા. વિષમ વાતા વરણમાં પણ પેાતાના હૃદયની ઉદાત્ત ભાવનાથી અને પેાતાના ચારિત્ર ખળથી તેમણે કાશીના વિદ્વાનેને અને નરેશને પણ પ્રેમ અને ભક્તિ સંપાદન કર્યાં, મેટા ભેટા પડિતા રાખી જૈન બાળકાને ધાર્મિક જ્ઞાન તેમજ ન્યાય, વ્યાકરણ અને સાહિત્ય