________________
શતક ૮મું : ઉદ્દેશક-૧
૧૬૯ આ ઉદેશમાં અજીવ-જડ પદાર્થ પણ કેટલી અજબગજબની શક્તિ ધરાવે છે તેનું વર્ણન છે એંસી કરોડ કિલેમીટરની યાત્રા કરીને લાલ રંગના મંગળના ગ્રહ પર ઉતરેલું અમેરિકાનું માનવરહિત યાન “લેન્ડર’ આજ એનું પ્રત્યક્ષ ઉદાહરણ છે.
કર્મસત્તાની સર્વોપરિતા :
માયાવશ ઉપાર્જિત શુભાશુભ કર્મોને ભોગવવા માટે જીવાત્મામાં કર્મ પુદ્ગલ કે ભાગ ભજવે છે તે બધી અગમનિગમની વાત ખૂબ જાણવા લાયક છે. આજ સુધી તે સ્કૂલ બુદ્ધિથી આપણે કેવળ એટલું જ જાણતા હતા કે-આ બધુ એસંસારનું સર્જન અને નાશ પરમાત્માના હાથમાં છે. જેને જન્મ દેવાથી લઈને ઠેઠ મરવા સુધીને બધે ગોરખ ધ ધે ઈશ્વર જ બેઠે બેઠે કરે છે સુખ–દુ ખ, સંગ-વિયેગ આદિના પ્રપંચે પણ તેના જ હાથમાં છે.
પરંતુ કોઈએ સૂક્ષ્મ બુદ્ધિથી એ વિચાર ન કર્યો કે ઈશ્વર તે નિરંજન નિરાકાર છે, રાગ-દ્વેષથી રહિત છે, શરીર વિનાને છે, પછી તે આ બધી ભાંજગડમાં શા માટે પડે? શરીર વિનાને ઈશ્વર જગત્ નું નિર્માણ શી રીતે કરે? રાગ-દ્વેષ રહિત ઈશ્વર એકને સુખી અને એકને દુઃખી શા માટે બનાવે? પરમ કૃપાળુ ઈશ્વર આવા દુઃખેથી ખદબદતી સૃષ્ટિ શા માટે રચે? કઈ પ્રજન? કે પછી “ગતાનુગતિક લેક: ” એમ સમજ્યા વિના જ મનગઢંત કલપનાઓ કરવી.
આ પ્રત્યક્ષ દેખાતે સંસાર ઈશ્વરની જરા પણ દખલગીરી વગર પિતાની મેળે જ અનાદિ કાળથી ચાલ્યો આવે છે. કેઈ,
ગઢ કલાનગતિકાર માટે