________________
૧૬૬
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
કડવા, તૂરા ઔષધે! હાય તે પ્રારભમાં ભેાજન કરતાં માણસ પેાતાના મેાઢાને બગાડશે પણ તે ઔષધ પરિણામે ગુણુકારી હાવાથી તેના શરીરમાં ખળ આવશે, રોગા નાબુદ થરો અને મન પ્રસન્ન મનશે. તે પ્રમાણે પ્રાણાતિપાતાદિ પાપાને ત્યાગ કરતાં અને એકાસણુ, આયંબિલ, ઉપવાસ, ગુરુશ્મના પાલન આદિ કરણીય કાર્યાં કરતાં પ્રથમ જીવને દુઃખદાયક લાગશે પણ પરિણામે જીવાત્માને સાચું સુખ અને સદ્ગતિની પ્રાપ્તિ થશે. ઉત્તરાત્તર આ સદ્દકા જીવાત્માને મેાક્ષની પ્રાપ્તિ કરાવશે.
એ માણસા છે. એક વનમાં આગ લગાડવાનુ કામ કરે છે જ્યારે ખીજો તેને બુઝાવવાનુ કામ કરે છે. તે તે બેમાંથી કાણુ કેટલેા વિરાધક અને આરાધક ખનશે. જવામમાં ભગવાને કુ માન્યુ કે—આગ લગાડનાર માણસ ષટ્કાયને વિરાધક છે જ્યારે બીજો માણસ એ કાયના ઘાતક છે અને ચાર કાયનેા રક્ષક છે. આગ લગાડનાર ભયંકર કર્માં ખાંધશે . અને બુઝાવનાર અલ્પકમ બાંધશે.
કાળાદાયી અણુગાર હવે છેલ્લા એક પ્રશ્ન પૂછે છે, હે પ્રત્યેા ! અચિત્ત પુદ્ગલા પણ પ્રકાશિત હાય છે ? બીજાઓને પ્રકાશિત કરે છે? તેએ તાપ આપે છે? દાહક રીતે પેાતે ચળકે છે ?
ભગવાને ઉત્તર આપતા કહ્યું કે, અત્યંત ક્રોધી સાધુની તેોલેશ્યા દૂર જઈને પડે છે ઉચિત સ્થાને પડે છે અને જ્યાં જ્યાં પડે છે ત્યાંના પુદ્ગલેાને પ્રકાશિત કરે છે. તેથી અચિત્ત પુદૂગલે પણ પ્રકાશક, તાપયુક્ત અને ચળકતા હેાય છે.