________________
શતક છમ' : ઉદ્દેશક-૧૦
૧૬૫
એકાકાર છે, તેા. વેાના કરેલા અશુભ ફળ વિપાક સહિત પાપકર્મો પુદ્ગલાને પણ લાગતા હશે?
જવામમાં ભગવાને ક્માવ્યું કે હું કાલેાદાયી ! જીવાના કરેલા પાપે જીવેને જ લાગે છે, પણ પુદ્દગલાને લાગતા નથી. કેમકે પુદ્દગલ દરેક હાલતમાં જડ છે. તેથી ચૈતન્યયુક્ત આત્મા પેાતાની દુબુદ્ધિને લઇને પાપકાં કરે છે અને ફળને ભાગવે છે. આ પ્રમાણે ભગવાનની વાણી સાંભળી કાલેાદાયી મેધ પામ્યું, નમ્યા અને સૅદકની જેમ દીક્ષા અ ગીકાર કરી અગ્યાર અગાને સાતા મચે..
'
· કઈ પ્રસંગે ત કાળાદાયી અણુગાર ભગવાનને પૂછે છે કે હે પ્રભુ!! જીવાએ કરેલા પાપકમાં શું પાપ ફળ રૂપ વિપાકવાળા ડાય છે? ભગવાને હા કહી. ત્યારે તે કેવી રીતે થાય ? જવાખમાં ભગવાને કહ્યુ કે હે મુનિ ! જેમ બધી જાતના મિષ્ટાન્નો મનાવવામાં આવ્યા છે, સાથે શાક-દાળ આદિ પણ સુંદર અન્યા છે. હવે તે બધા પકવાન્નોમાં જો ઝેર મેળવવામા આવે તે તે ખાદ્ય પદાર્થા પહેલા તે ખાવામાં મીઠા લાગશે પરંતુ ધીમે ધીમે તેના પરિપાક અનિષ્ઠ, અકાંત અને અમને જ્ઞરૂપ થશે. તેવી રીતે મેહવાસી આત્માની આર ભાદિ હિંસા, જૂઠે, પ્રપોંચ, ચૌય'ક', પરસ્ત્રીંગમન, પરિગ્રહની માયા, માયા મૃષાવાદ, કષાયા અને મિથ્યાત્વાદિ કર્માનું આચરણ આખી જીંદગી સુધી તેમાં આનંદ માનીને કરશે પણ જ્યારે કરેલા પાપેાના ઉદયકાળ આવશે ત્યારે તે જીવાત્મા પણ પાપાના કળાને ભૂડી રીતે ભાગવા મહાદુઃખી ખનશે.
મુનિજીએ ફરીથી પૂછ્યું કે-કલ્યાણુકર્માં જીવને સુખદાયક કેવી રીતે ખનશે ? ભગવાને કહ્યું કે—સ્વાદિષ્ટ મિષ્ટાન્નો સાથે