________________
શતક ૭મું : ઉદ્દેશક-૧૦
૧૬૩ જે પ્રરૂપણ કરી રહ્યા છે. તેમાં અમને શંકા છે, માટે તમે કહો કે આ શી રીતે બને ?
જવાબ આપતાં ગૌતમે કહ્યું કે, સંસારમાં જે પદાર્થો અસ્તિભાવે છે, તેને અમે તે રીતે જ પ્રતિપાદન કરીએ છીએ અને નાસ્તિભાવે રહેનારા પદાર્થોને નાસ્તિભાવે પ્રરૂપણ કરીએ છીએ
પુદ્ગલમાં રૂપ, રસ, ગંધ અને સ્પર્શ પ્રત્યક્ષ હોવાથી તે રૂપી જ છે. આણુ (પરમાણુ) યદ્યપિ છદ્મસ્થને ચક્ષુગ્રાહ્ય નથી તે ય તેમાં આ ચારે ગુણે હોવાથી કેવળી પ્રત્યક્ષ છે. આ જ કારણે એક આણુ જ્યારે બીજા આણુ સાથે સબંધિત થાય છે ત્યારે દ્વયાણુક, વ્યાક કહેવાય છે. આમ ઘણા પરમાણુઓ મળીને જયારે સ્ક ધરૂપે થાય છે ત્યારે આપણે સૌ તેને જોઈ શકીએ છીએ માટે પગલે રૂપી છે.
- જ્યારે જીવાસ્તિકાયમાં રૂપ-રસ-ગંધ અને સ્પર્શ નથી તેથી તે અરૂપી છે. માટે જન્મ લેતે અને મરણ પામતે જીવ કોઈને પણ જોવામાં આવતું નથી. પવનની ગતિ પણ જ્યાં ન હોય ત્યાં પણ જીવ જન્મી શકે છે. ત્યાંથી મને બીજે સ્થાને ફરીથી જન્મ લે છે. જીવની ગતિને રોકી શકે એ કઈ પણ પદાર્થ સંસારમા નથી.
મુશ્કેલીથી તૂટી શકે એવી સેપારીમાં પણ જીવ ઉત્પન્ન થાય છે અને આપણે સૌ પ્રત્યક્ષ જોઈએ છીએ. અરૂપી હોવાના કારણે આખાએ શરીરને શસ્ત્રોથી ખોલી નાખવા છતાં પણ વેંકટરે કે વિદ્યોને પણ જીવાત્મા જોવામાં આવતું નથી, છતાં શરીરની ચલનાદિ ક્રિયાઓ સ્પષ્ટ દેખાય છે. માટે જ કહેવાય છે કે જીવ અરૂપી હોવાથી અદેશ્ય છેચર્મચક્ષુથી તે દેખાતે