________________
શતક ૭મુ : ઉદ્દેશક-૯
૧૫૯
જે ઈન્દ્રોએ જૈન શાસનની રક્ષા માટે ઉભે પગે હાજરી આપી હતી તે જ ઇન્દ્રો એક આંખના પલકારમાં શાસનની વફાદારીને ભુલી જઈ રણમેદાનમાં લડાઇ કરવા તૈયાર થઇ ગયા ! આ કેવી વિધિની વિચિત્રતા !
કાણિક માહ્ય દૃષ્ટિએ જીત્યા પણ અતે પેાતાના પાપાને ભાગવવા નરકને અતિથિ મન્યા છે.
આ પ્રમાણે ભગવાન મહાવીરસ્વામીનું શાસન રાજ્યસત્તા વિનાનું જ રહ્યું છે. શ્રીજી ખાજુ ભગવાન મહાવીરસ્વામીને શિષ્ય ગેાશાલે પણ જૈન શાસનના કટ્ટર વૈરી બન્યા છે. આ છે હુંડા અવસર્પિણીની કારમી કથા. હવે આપણે મૂળ વાત
ઉપર આવીએ
કાણિકે ઇન્દ્ર મહારાજાની સહાયતાથી એ ભય કર યુદ્ધો ખેલ્યા એક છે મહાશિલાક ટક અને બીજુ છે રથમૂશલ, જેનુ વર્ણન મૂળસૂત્રમાં સ્પષ્ટ રીતે આવે છે, અને અજાતશત્રુ નામના પુસ્તકમાં તે વધારે વિશદ રીતે આલેખાયું છે
ઊટ
મહાશિલા કટક યુદ્ધમાં ૮૪ લાખ મનુષ્યા મર્યાં છે અને રથમૂશલ યુદ્ધમાં ૯૬ લાખ મનુષ્યા મર્યાં છે. હાથી ઘેાડા, ઊ ટ આદિ જાનવરના તા કાઈ પાર નથી રહ્યો.
આ પ્રમાણે માર્યાં ગએલા ૧૮૦૦૦૦૦૦ એક કરોડ એ’શી લાખ મનુષ્યેામાંથી કેવળ બે જણાને છોડીને બાકી બધા નરક ગતિના અતિથિ બન્યા છે કે માછલાના અવતારને પામ્યા છે,
ગૌતમસ્વામીના પૂછવાથી ભગવાન મહાવીરે કહ્યું કે-મૃત્યુ પામેલા ખધાએ ચારિત્રહીન, પ્રત્યાખ્યાન અને પૌષધ વિનાના,