________________
૧૫૮
શ્રી ભગવતી સૂત્ર સાર સગ્રહ
માગણી કરી અને છેવટે કાણિકથી ભય પામેલા આ બન્ને ભાઇએએ ગણત ંત્રના આશ્રય લીધે। અને પેાતાના શરણે આવેલા હલ અને વિહલ્લને ચેટક રાજાએ આશ્રય આપ્યો. આથી રાહે ભરાયેલા કાણિકે વૈશાલી ગદ્યુતંત્ર ઉપર ચતુરંગીણી સેના સાથે ચઢાઇ કરી. આ બાજુ ગણતંત્રના નાયકા-અધિનાયકે પણ તૈયાર જ હતા.
܀
અન્ને સેનાનું તુમુલ યુદ્ધ થયુ. થાડા જ દિવસેામાં એક કરાડ અને એ’શી લાખ માણસેાના કચ્ચરઘાણુ નીકળી ગયા. ચેટક રાજાની હાર થઇ. જ્યાં ભગવાન મહાવીરે ખાર-માર ચાતુર્માંસ કર્યાં હતા, તે વૈશાલીને સથા માટીમાં મેળવી દેવામાં આવી. ગણતંત્રના કટ્ટર વૈરી કેણિકે હળ સાથે ગધેડાઓને જોડી વૈશાલીના પાયામાંથી પણ ઇંટા બહાર કઢાવી નાખ્યા પછી જ તેણે સ તાષના શ્વાસ લીધે.
આ બધી રામાંચકારી ઘટના ભગવાન મહાવીરસ્વામીની વિદ્યમાનતામાં જ બનવા પામી છે.
♦
ભગવાન મહાવીરના શાસનને વફાદાર ગણત ંત્ર સંસ્થા છિન્ન ભિન્ન થઈ ગઈ વધારે આશ્ચર્યકારી ઘટના તે આ છે કે જૈન શાસનને પૂર્ણ વફાદાર, પૂણુ રાગી અને તત્કાળના જન્મેલા વધુ માનકુમારને મેરૂપર્યંત ઉપર જઇ અભિષેક કરનારા, તેમની સામે ચામર લઈ નાચનારા શકેન્દ્રે અને ભગવાન મહાવીરના ચરણ સ્વીકારી મેાતના મુખમાંથી ઉગરનાર ચમરેન્દ્રે આ અને ઇદ્રોએ કેણિકને સક્રિય સહકાર આપ્યું છે. પૂર્વભવની મિત્રતા ટકાવનારા આ ખ'ને ઇન્દ્રોને હડહડતા કલિયુગના પ્રભાવે એટલુ પણ ભાન ન રહ્યું કે આ કાણિકને સાથ આપ્યાનું' કેવુ ભયંકર પરિણામ આવશે.