________________
શતક ૭મું : ઉદ્દેશક-૯
૧૫૫ અને ઈન્દ્રાણુઓએ ભગવાનને મેરુપર્વત ઉપર લઈ જઈ અભિષેક કર્યો ત્યારે અખિલ બ્રહ્માંડે જાયું કે તીર્થકર તરીકે અવતરેલા ભગવાન આપણે તારક બનશે. સ્વયં સંસાર સમુદ્ર તરીને આપણને તારશે. (તિન્ના તરિયામાં બનશે) શ્રી વર્ધમાનકુમાર જ્યારે ભણવા માટે નિશાળે ગયા અને ત્યાં જઈ ભણાવનાર પંડિતના મનમાં રહેલી શકાઓને દૂર કરી ત્યારે જનગણની આન દની કઈ સીમા ન રહી અને લોકેએ જાણ્યું ભગવાન મૂત્તા જોયા” બનશે એટલે સ્વયં કર્મોથી મુક્ત બની બીજાને પણ કર્મોથી છેડાવશે અને અહિંસા ધર્મની પ્રતિષ્ઠા કરશે, સંયમની પુનઃ સ્થાપના કરશે અને યજ્ઞના કુંડે ઠંડા
સીમા ન રહી મેથી,
પ્રતિષ્ઠા
થી સંયમની મુખડાવશે અને આથી મુક્ત
એક દિવસે સાચા સુખની શોધને માટે વર્ધમાનકુમારે સંયમ ધર્મ અંગીકાર કર્યો. ધ્યાન અને તપના બળે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. તીર્થકર નામકર્મ ઉદયમાં આવ્યું. જે તીર્થકર પદ પ્રત્યે સમગ્ર સંસારને સંપૂર્ણ શ્રદ્ધા અને આદર હતાં. પરંતુ પર માત્મા મહાવીરના સગા-સંબંધી રાજાઓ જ જાણે હુંડા અવસર્પિણીના પક્ષમાં લપાઈને આપસમાં ભયંકર રણસંગ્રામે ખેલી રહ્યા હતા
ચેટક મહારાજાની એક પુત્રી ધારિણીના લગ્ન ચ પાના મહારાજા દધિવાહન સાથે થયાં હતાં. જ્યારે બીજી પુત્રી મૃગાવતીનું પાણિગ્રહણ કૌશાંબીના મહારાજા શતાનિક સાથે થયું હતું. આમ આ બન્ને રાજાએ સાટુપણાના મીઠા સંબંધથી બધાયેલા હોવા છતાં પણ રાજસત્તા અને સમૃદ્ધિ વૃદ્ધિની લાલસાએ બધા સંબધે ભૂલાવી દીધા હતા.