________________
શતક 9મું : ઉદ્દેશક-૯
૧૫૩
પિતાના સામ્રાજ્યનું સ્વામી પણું છેડી દઈ બીજા દેશના રાજાઓને પણ તેમ કરવા સમજાવી સૌને સાથે લઈને એક ગણતંત્રની સ્થાપના કરી બધા રાજ્યને તેમાં સમાવી દીધા. એ ગણતંત્રની રાજધાની બની વૈશાલી નગરી. ગણતત્રના પ્રધાન બન્યા મહારાજા ચેટક, કાશી અને કૌશલ દેશના નવા મલકી અને નવ લેચ્છક રાજાઓ પણ ગણતંત્રમાં શામિલ થયા. આ સમગ્ર જનપદને મહારાજા ચેટક બહુ કુશળતાથી સંરક્ષણ અને સંવર્ધન કરતા હતા. આ ગણતંત્રની બહુ જ પ્રસિદ્ધિ થતાં બીજા દેશના રાજાએ પણ તેમાં સંમિલિત થવાની ઈચ્છા રાખતા હતા કેમકે જીવહિંસા, શરાબપાન, પરસ્ત્રીગમન આદિના વ્યાપક પ્રચારથી તે રાજાઓ ત્રાસી ગયા હતા પાંડિત્ય ગર્વિષ્ઠ અર્ધદગ્ધ પંડિતેની વાજાલથી આખું વાતાવરણ ભયંકર બની ગયું
તા. દેવીદેવતાઓની સામે તથા તેમના નામે અગણિત મક પશઓને વધ, તેમના લેહીથી ભરેલા કુંડે, ગુલામી પ્રથાને નામે ગુસ અને પ્રગટ વ્યભિચાર, જગદમ્બા શક્તિને ધારણ કરનારી નારી જાત ઉપર આટલી બધી જોહુકમી ભર્યું પુરુષોનું સ્વછંદી વર્તન આદિ પ્રસંગથી જન માનસ પણ દુખી હતું. તેવા સમયે અહિંસા, સત્ય, સદાચાર આદિ ધર્મોનું સ્થાપક ગણતંત્ર રાજ્ય દિન પ્રતિદિન યશસ્વી અને લોકોને આશીર્વાદ સમાન બની રહ્યું હતું.
જો કે તે સમયે પણ ઘેર હિંસા, શરાબપાન, પરસ્ત્રીગમન, આદિને પ્રચાર સીમાતીત હતા. મહાપંડિત અને અમુક રાજે પણ આમાં ફસાએલા હોવાથી આ જુથબંધીએ ગણતંત્રની સામે જબરદસ્ત વિરોધ ઉઠાવ્યો હતે.
ભગવાન મહાવીર સ્વામીના તીર્થંકર પદની પ્રાપ્તિ પછી પણ હિંસા અને અહિંસાના માનનારાઓની વચ્ચે ઘણી જ
નામે કરી જત પ્રથી આદિ ધ
શીવાદ
રહ્યું હતદિન યશસ્વી આદિ ખિી હતુ