________________
૧૪૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ પરિગ્રહ સંજ્ઞા લેભ કષાયના ઉદયથી સંસારની વૃદ્ધિના મુખ્ય કારણરૂપ ધનધાન્ય-હાટ-હવેલી–સુવર્ણ આદિમાં અત્યન્ત આસક્તિ રહે છે
Bધ સંજ્ઞા-ક્રોધ કષાયના ઉદયથી આંખેમાં લાલાશ, હોઠમાં ફડફડાહટ, દાંતેમાં કચકચાવટ આદિ ચેષ્ટાઓ થાય છે
માન સંજ્ઞા–માન કષાયના ઉદયથી માણસને મદ–અભિમાન આદિ ઉત્પન્ન થાય છે
માયા સંજ્ઞા-માયા કષાયના ઉદયથી કૂડકપટની ભાવના થતાં અસત્ય બેલવા આદિની પ્રવૃત્તિઓ પ્રકટ બને છે
લેભસંજ્ઞા–ભ કષાયના ઉદયથી મહાસત બની સચિત એટલે પુત્ર-પુત્રીઓ, અચિત એટલે હાટ-હવેલી વગેરે અને મિશ્ર એટલે પુત્ર-પુત્રીઓને શણગારવા તેમજ હવેલીની રોનક વધારવા વસ્ત્રાભૂષણ તેમજ ફર્નીચર આદિ વસ્તુઓ મેળવવામાં રત રહેવું. - ઘસંજ્ઞા :–મતિજ્ઞાનાવરણયના ક્ષપશમથી શબ્દાદિ અર્થોના વિષયવાળું સામાન્ય જ્ઞાન તે ઘસંજ્ઞા લિંકસંજ્ઞા–પદાર્થોનું વિશેષ જ્ઞાન તે લોકસંજ્ઞા
આ પ્રમાણેની આ દસે સંજ્ઞાઓ નારકથી લઈને ઠેઠ માનિક દેવે સુધી હોય છે. જે સંસારમાં પરિભ્રમણ કરાવવાના કારણરૂપે છે.
આ મનુષ્ય અવતારમાં સમ્યજ્ઞાનની પ્રાપ્તિ માટે જે પ્રબળ પુરૂષાર્થ કરવામાં આવે તે પ્રાપ્ત થએલ તે જ્ઞાનસંગાથી ઉપરની