________________
શતક ૭મુ' : ઉદ્દેશક-૮
૧૪૭
સારાંશ કે આત્મા શરીર પ્રમાણ છે. આનાથી જે લેકે આત્માને અંગૂઠા કે ચેાખા જેટલે માને છે, તેનુ ખંડન થઈ જાય છે. આપણે પણ શરીરના કેઇ પણ ભાગમાં થતી વેદનાની અસર તેજ સમયે અનુભવીએ છીએ. આ પ્રશ્ન પહેલા ભાગમાં ચર્ચાઇ ગયા છે.
જેમણે ભૂતકાળમાં કર્યાં કર્યાં છે અને વર્તમાનકાળમાં કરી રહ્યા છે, તે નારકના તે કર્માં દુઃખના હેતુભૂત સ'સારના કારણ હાવાથી શુ' તે કર્માં દુઃખ જ છે, અને કર્માં નરકગતિમાં ભાગવી લીધા છે એટલે ભેગવાઈને નિરાને પામ્યા છે તે શુ' સુખરૂપ જ છે મનેના જવાખમાં ભગવાન ‘હા' કહે છે અર્થાત છે? જે પૂછાયુ' તે તેમજ છે. આ પ્રમાણે ભવનપતિથી લઈને વૈમાનિક સુધી જાણી લેવુ.
પ્રશ્ન—જેનાથી જીવમાત્ર સ'ની કહેવાય છે, તે સ’જ્ઞા દશ છે. તેમાં આહાર સંજ્ઞામાં ક્ષુધા વેદનીયક કામ કરે છે ભય, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા અને લાભ સ’જ્ઞાના મૂળમાં મેાહનીય કમના ઉદય હેાય છે. એઘ સત્તા અને લેક સંજ્ઞામાં જ્ઞાનાવરણીય કર્માંના ક્ષયેાશમ અલ્પ અને વિશેષ હાય છે.
આહારસ સાક્ષુધા વેઢનીય કર્મના ઉદયકાળમાં જુદા જુદા પ્રકારે આહાર કરવાની લાલસા તીવ્ર મની રહે છે.
ભયસ’જ્ઞા—ભય મેહનીય ક`ના ઉદયથી આંખેામાં ભ્રમ, વચનમાં સ્ખલના, શરીરમાં કંપારી થાય છે અને ચારે બાજુથી સાક કે નિરક તે માણસ ભયભીત જ મન્ચે રહે છે
મૈથુન સ’જ્ઞાવેદ મેાહનીય કર્માંના ઉદયથી સ્ત્રી કે પુરુષને વિષય સેવવાની જ ભાવના બની રહે છે.