________________
શતક ૭મું : ઉદ્દેશક-૭ '
૧૪૩ શું અકામનિકરણ વેદના ભેગવવા માટે સમર્થ હોઈ શકે છે? જવાબમાં ભગવાને કહ્યું કે, હે ગૌતમ! ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય પણ ઉપગની શૂન્ય અવસ્થામાં અનિચ્છાપૂર્વક અકામનિકરણ વેદનાને ભેગવે છે. કારણ આપતાં ભગવાન કહે છે, ચાક્ષુષ પદાર્થોને જોવા માટેની શક્તિ હોવા છતાં પણ પ્રકાશના અભાવે અધકારમાં રહેલા તેમ પાસે, સામે, પડખે, ઊંચા, નીચા, સ્થાને રહેલા પદાર્થો પણ જોવાતા નથી, તેમ ઉપયોગના અભાવમાં અર્થાત્ “તે પદાર્થ માટે જ છે. આ - અભિપ્રાય જીવન ન થાય ત્યાં સુધી કેઈ પણ પદાર્થ જેવાતે નથી. આ પ્રમાણે ઈચ્છાશક્તિથી યુક્ત જીવ પણ ઉપગની અસ્થિરતાના સમયે જે સુખ દુઃખનું વેદન કરે છે તે અકામનિર્જરા કહેવાય છે અમનસ્ક જી ઈચ્છા અને જ્ઞાનશક્તિના અભાવે અજ્ઞાનદશામાં જેમ કર્મોનું વેદન કરે છે, તેમ સમનસ્ક જીવે ઉપગના અભાવમાં કરે છે.
સારાંશ આ છે ઃ કર્મોનું વેદન સર્વથા અનિવાર્ય હોવા છતાં પણ ઉપગ વિનાના માણસની ખાવા-પીવા, ચાલવા, ઉઠવાની ક્રિયાઓમાં કયાંય એવી ભૂલ થાય છે, જેનાથી તેનું ખાવું, પીવું કે ચાલવુ આદિ ક્રિયાઓ અસાતવેદનીયને ભેગ વવા માટે જ બની જાય છે. અને ફરીથી તેવી સ્થિતિમાં નવા કર્મોનું બ ધન પણ થાય છે. જ્યારે પિતાના આત્મામાં સ્થિર અને જ્ઞાનપૂર્વક શાંત તથા દાત બને ભાગ્યશાળી પ્રતિક્ષણે સમ્યફ ચારિત્રના ઉપગમાં રમણ કરનાર હોવાથી તપસ્વી છે, જ્ઞાની છે, માટે અહિંસા, સત્ય, સદાચાર આદિ ધર્મોનું ખ્યાલ રાખી ખાવા, પીવા, ચાલવા અને ઉઠવાની ક્રિયાઓ કરશે. જ્યાં
એક પણ ભૂલ નહીં થવાના કારણે તેની બધી ક્રિયાઓ કર્મોની નિર્જરાનું કારણ બનશે. ઉપગવાન આત્મા મોહનીય કર્મના