________________
૧૪૧
શતક ૭મું : ઉદ્દેશક-૭ જ્ઞાની, પરમાવધિજ્ઞાની અને કેવળજ્ઞાની બનીને મુક્તિરમને સ્વામી બની શકશે.
પરમાવધિ અને કેવળજ્ઞાની તદ્દભવ મેક્ષગામી હોવા છતાં તેમને પણ ત્યાગની અત્યન્ત આવશ્યક્તા છે એમ શાસ્ત્રકારો કહે છે.
સારાંશ કે ચરમ શરીરિઓને પણ ભેગ પદાર્થોથી ભરેલા સંસારને ત્યાગ સર્વથા અનિવાર્ય છે.
પ્રશ્ન–અમનસ્ક એટલે મન વિનાના જેવા કે–પૃથ્વીકાયિક, અપ્રકાયિક, અગ્નિકાયિક, વાયુકાયિકે,વનસ્પતિકાયિક, વિલેક્ટ્રિ અને સંમૂછિ પણ અનાદિ કાળથી સંસારમાં ભમી રહ્યા છે તથા અજ્ઞાનાંધકાર અને મેહાન્ધકારમાં ડૂબી ગયેલા હોવાથી તેમને પણ કરેલા - કમેની વેદના તે ભોગવવાની જ રહી તે હે પ્રભે ! તેઓ અકામ નિકરણ અર્થાત્ અનિચ્છાપૂર્વક વેદનાનું વેદન કરે છે?
જવાબમાં ભગવાને ફરમાવ્યું કે તે જી જ્ઞાનાવરણીય કર્મના પ્રબળ ઉદયવાળા હોવાથી અંધ છે અને તત્ત્વશ્રદ્ધા વિનાના તેમજ અત્યુત્કટ મેહનીય કર્માના ઉદયવાળા હોવાથી મૂઢ છે માટે અધિકારમાં પ્રવિણની જેમ આ બને કર્મોની જાળમાં પૂર્ણરૂપે ફસાયેલા હોવાથી અમનસ્ક અવસ્થામાં વેદનાના અનુભવની ઇચ્છા વિનાના હોવા છતા પણ અજ્ઞાન અવ. સ્થામાં જ સુખ-દુઃખની તીવ્ર વેદના ભગવે છે. તે જીવે મનના અભાવવાળા હોવાથી જ્ઞાનશક્તિ શૂન્ય છે, માટે અનિચ્છાએ પણ કર્મોની અકથનીય વેદનને ભેગવવી પડે છે.
સારાંશ કે-સમ્યગુદર્શન, જ્ઞાન અને ચારિત્ર વિનાના જીવે પોતાના મનષ્ય અવતારમાં મિથ્યાત્વના ગાઢ અંધકારમાં હિંસક