________________
શતક ૭મુ : ઉદ્દેશક-૭
- ૧૩૯
अंग गलितं पलित मुण्ड' दशन विहीन जात तुण्ड । वृद्धो गृहीत्वा याति दण्डं तदपि न मुञ्चति आशापिण्ड | ગાત્રા ગળી ગયા, વાળા સફેદ થઈ ગયા, મેાઢામાંથી બધા દાંતા પડી ગયા તે માણસ વાસનાને છેડવા સમ† થતા નથી.
(
નાની અને જુવાન ઉમરમા ખાવા-પીવાની જે આદત પડી ગઇ હાય છે, તેના કારણે મરવાની તૈયારી છે છતાંએ સેપારીને ટૂકડા ખાવેા છે, બીડીની ફૂંક મારવી છે, હાટલની સેન્ડવીચ ખાવી છે અને બેટા, જમાઈ, પૌત્ર અને બેટીના બેટા અને એટીએને જોવાની તમન્ના એછી નથી થઈ. અને કેટલાએકમભાગ્ય વાને આનાથી પણ વધારે આગળ વધી ગએલા આપણે જોઈએ છીએ. તેએ પેાતાના પુત્રને કહે છે કે, · બેટા! મારા મર્યા પછી પણ તારા કાકાના ઘરનું પાણી પીઈશ નહીં. બીજો વકીલ રાખજે પણ તારા કાકાના કપડા-દાગીના ભરખઝારમાં લીલામ કરાવીને જ જપશે. પેલેા લેાહપુર ચાર મરતાં મરતાં પણ પેાતાના મેટાને કહે છે જો તું મારા સપૂત હેાય તે “ મહાવીરના સમવસરણુમા જઈશ નહીં તેની વાણી સાંભળીશ નહીં. આપણા બાપદાદાના ધંધાને બંધ કરીશ નહીં ઈત્યાદિ ષ્ટાંતથી આપણે જાણીએ છીએ કે મરનાર માણુસ તે સમયે સાવ દુ॰ળ છે, લાચાર છે અને તેવી અવસ્થામાં ભાગાને ભાગવી શકવાને - પણ નથી, તાએ તેની લાલસાથી આર્ત્ત ધ્યાન અને રૌદ્રધ્યાનમાં મરણ પામે છે.
C
પ્રશ્નોત્તરનુ હા આ છે કે, ‘ સથા અસહ્રાય અવસ્થામાં આપણે લાચાર બનીએ તે પહેલા જ જ્યાં સુધી શરીરમાં શક્તિ છે, ઇન્દ્રિયેા બળવાન છે, જ્ઞાનશક્તિ સતેજ છે, વૃદ્ધાવસ્થા દૂર છે, અસાધ્ય રાગે શરીરને વળગ્યા નથી ત્યાં સુધી જ્ઞાન દ્વારા સમજીને