________________
૧૩૬
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
અને વર્તમાનના નિણુય કરાવનારી બુદ્ધિ નામની આત્માની પટ્ટરાણી પણ રીસાઇને પેાતાને પીયર ચાલી જાય છે અને સદ્ગુદ્ધિ જતા અનાદિકાળની વેશ્યા જેવી દુર્બુદ્ધિ જ સાધકના ગળે વળગીને આત્માના સર્વનાશ કરાવી દે છે
આ બધા કારણેાથી શાસ્ત્રકારાએ કામભોગને દૃસ્ત્યાજય કહ્યા છે. કેમકે એક પછી એક ગુણુઠાણા પ્રાપ્ત કરવાની સાધ કની ઈચ્છાને સમૂળ નાશ કરનારા આ કામભાગે છે. યેગીરાજ આન દઘનજીએ પણ ઠીક કહ્યું છે કે, આગમ આગમધરને હાથે, નાવે (કણુ વિધ આં....' એટલે કે ભગવતીસૂત્રના કે કલ્પસૂત્રના પવિત્ર પાના હાથમા રહ્યે છતે પણ આંખ પેાતાની ચાલાકી અને કાન પેાતાના વક્રસ્વભાવ છેડે તેમ નથી. તેા પછી સ્પર્શેન્દ્રિય, સેન્દ્રિય કે પ્રાણેન્દ્રિય પણ શા માટે પાછળ રહે.
ઉત્તરાધ્યયન સૂત્રમાં ભગવાને કામભેાગેાને શલ્ય અને વિષ જેવા કહ્યા છે. શલ્ય એટલે કામભેાગરૂપી કાઢે. આપણે સૌ જાણીએ છીએ કે નેમિનાથ ભગવાન પાસે દીક્ષિત થયેલા તેમના જ નાના ભાઇ રથનેમિના મનમાં રાજીમતીના કામ-ભેગાના ભાવરૂપ કાટે રહી જતા કેવી દશા થઈ હતી.
વિષ કરતાં વિષયમાં એક જ અક્ષર વધારે છે. છતાં વિષય એ અન તાલવાને ખગાડનાર છે જ્યારે વિષ તે માત્ર એક જ ભવને બગાડે છે. માટે આત્માનુ અધપતન કરાવનારા ઈન્દ્રિ ચેાના ૨૩ વિષયેાથી મન દૂર કરી આત્મામાં સ્થિર થવુ એજ હિતાવહુ માગ છે.
પૂના પુણ્યાયે પાંચે ઇન્દ્રિયાના ત્રેવીસ વિષયેાની પ્રાપ્તિ થયા પછી પણ તેમના ભાગવટામાં વિવેક રાખવા. જેમકેઃ—