________________
શતક ૭મું : ઉદ્દેશક-૭
૧૩૫ ૧. મનગમતી સ્ત્રી સાથે વાર્તાલાપ કરવા માટે જે વ્યક્તિ
આપણને રોકે છે, તેના પ્રત્યે ૧૦૮ ડિગ્રીને ક્રોધ થયા વિના રહેતું નથી ૨, મનગમતા રંગના કપડા, મનગમતી કટીંગ જે ન થઈ હોય
તે ક્રોધમાંને ક્રોધમાં કપડુ લાવનાર વ્યક્તિને અને સીવવા
વાળા દરજી ઉપર ગાળે વરસાદ વરસાવીએ છીએ ૩. ઈચ્છા પ્રમાણેની ચટણી, મસાલે, ભેજન કે પયપદાર્થો નહીં મળતાં પીરસેલી થાળીને કે પયપદાર્થોથી ભરેલા ગ્લાસને પણ રસોઈ કરનાર ઉપર ફેંકી દેતા કેટલી વાર
લાગે છે ? ૪. મનગમતી સ્ત્રીનું કે મનગમતા પુરુષનું દઢ આલિંગન કર
વાને ચાન્સ મળતો હોય તે વખતે આપણા વડીલે આપણને સલાહ દેવા તૈયાર થાય ત્યારે આપણા મનજીભાઈની મઝા જોવા જેવી થઈ જાય છે, પછી તે સલાહ દેનાર આપણું ગુરુ હશે તેાયે તે વખતે કે ભાવીને માટે પણ આપણા કટ્ટર શત્રુ જેવા જ લાગશે. આંખ બંધ કરીને મદિરમાં બેઠા પછી પણ પાછળથી મન. ગમતી વ્યક્તિનું મધુર ગીત સંભળાણુ તે આપણું ધ્યાન અને પ્રાણાયામની દશા આપણે જ જાણતા હોઈએ છીએ.
આ પ્રમાણે કામમાથી ક્રોધની ઉત્પત્તિ પ્રત્યક્ષ ગમ્ય છે ગશાસ્ત્રમાં હેમચંદ્રાચાર્ય મહારાજ કહે છે કે યાર વિને इन्द्रियाणां विजेतृत्व आवश्यकमेव ।
ક્રોધની માત્રા જ્યારે વધી પડે છે ત્યારે મહાવસ્થા એટલે મૂઢાવસ્થા પણ વધતાં માણસ વિવેકશન્ય બને છે મેહઅવસ્થા માંથી અમૃતિને નાશ થાય છે. સ્મૃતિના નાશમાં ભૂત, ભવિષ્ય