________________
૧૩૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ રસાસ્વાદ કરવાની, સુગંધ પ્રત્યે આસક્ત બનાવવાની, આંખથી વરતુને જોવાની અને કાનથી સાંભળવાની ઈચ્છા-અભિલાષા ઉત્પન્ન કરાવે છે, અને એકવાર આત્મામાં કામગેની અભિલાષા થઈ તે મનમાં ચંચલતાને પ્રવેશ થતાં જ ગમે તેવા પ્રતિકારને ઠેકરે મારીને પણ તે સાધક કામગીને મેળવવા માટેની પ્રવૃત્તિ સ્વીકાર્યા વિના રહે તેમ નથી. અને જેમ જેમ તે પદાર્થોને સ્પર્શવાની, ચાખવાની, સૂ ઘવાની, જેવાની કે સાંભળવાની ઈચ્છા વધતી જશે તેમ તેમ “કામ”નું પ્રાબલ્ય તેના આત્માના પ્રત્યેક પ્રદેશમાં જેર કરશે. આ પ્રમાણે વધી ગએલી કામેચ્છા પછી તે . મનગમતા પદાર્થો ખાવાની હોય, સ્ત્રી આદિને સ્પર્શ કરવાની હોય, સુગંધી પદાર્થોને સૂંઘવાની હોય, મનગમતી સ્ત્રીને જોવાની હોય કે મનગમતા શબ્દોને અથવા પ્રાણપ્યારી વ્યક્તિના શબ્દોને સાભળવાની હેય-આત્માને અત્ય ત કામી બનાવ્યા વિના રહેશે નહિ અને મોઘsfમના કામથી ક્રોધ ઉત્પન્ન થાય છે.
વાવ
થી ક્રોધથી
આપણા જ જીવનમાં લાખ વાર બનેલી ઘટનાઓને યાદ કરીએ તે સહજ સમજી શકાય છે કે જ્યારે જ્યારે આપણે ક્રોધાવેશમાં આવ્યા છીએ ત્યારે ત્યારે તેના મુખ્ય કારણરૂપે કામ (પાચે ઇન્દ્રિયના ૨૩ વિષયને પ્રાપ્ત કરવાની લાલસા-લેભ) જ હોય છે. માટે જ કામમાંથી ક્રોધ ઉદ્દભવે છે. કેમકે માણસના પ્રયકર્મ પ્રત્યેક સમયે એક સમાન નથી હોતા માટે જ મન ગમતા ભેગ્યપદાર્થના ભગવટામાથી જ્યાથી પ્રતિકારની સંભાવના રહે છે, ત્યાં કૈધની માત્રા ભડક્યા વિના રહેવાની નથી. અથવા જે પદાર્થ આપણે ભાગ્ય હોય તે પદાર્થના માલિકને મિજઝ આપણા પ્રત્યે એક સમાન નથી હોતું. ત્યારે પણ તે ભાગ્ય પદાર્થ ઉપર અથવા તેના માલિક ઉપર આપણે રોષે ભરાઈ જઈએ છીએ. જેમ કે –
તકનીક